બાપા કરતાં દીકરી ચડિયાતી… ઈશા અંબાણી અમેરિકામાં રહે છે આવા આલિશાન મહેલ જેવા ઘરમાં, જોઈને તમારી આંખો પહોળી રહી જશે

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

મુકેશ અંબાણી એક ખૂબ જ મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ છે જેની પાસે આજના સમયમાં કોઈ પણ વસ્તુની કમી નથી. મુકેશ અંબાણી હાલ પોતાની પ્રિય પુત્રી ઈશા અંબાણીને કારણે મીડિયામાં ખૂબ ચર્ચામાં છે.

થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને લઈને એક મોટી વાત સામે આવી છે.  કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી વિદેશમાં જે ઘર પર રહે છે તે કોઈ મહેલથી ઓછું નથી. ઈશા અંબાણી અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે.

ઈશા અંબાણીના આલિશાન ઘરની તસવીરો વાયરલ

ઈશા અંબાણી જે મુકેશ અંબાણીની પુત્રી છે, જેમને ભારતના સૌથી મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ માનવામાં આવે છે. ઈશા અંબાણીએ થોડા સમય પહેલા જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તે માતા બની હતી.

ઈશા અંબાણીની માતા બન્યા બાદ હાલમાં તે પોતાના ઘરના કારણે ચર્ચામાં રહે છે. ઈશા અંબાણી અમેરિકાના લોસ એન્જલસમાં છે, જેની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનુ આ અમેરિકન ઘર કોઈ શાહી મહેલથી કમ નથી.

ઈશા અંબાણી રહે છે અમેરિકાના લોસ એન્જલસમાં

આ ઘરની સુંદરતાની સામે ઈશા અંબાણીના ભારતમાં રહેલું ઘર પણ થોડું ફિક્કું લાગે છે. આ સમયે અમેરિકામાં ઈશા અંબાણીના ઘરની ચર્ચા છે. ઈશા અંબાણીએ પોતાના જીવનમાં ઘણું નામ અને પૈસા કમાયા છે જેના કારણે તેને આજના સમયમાં દરેક લોકો ઓળખે છે.

કરોડોમાં છે ઈશા અંબાણીના ઘરની કિમત

ઈશા અંબાણીના આ મહેલ જેવા ઘરની  કેટલીક તસવીરો સામે આવી છે જેને ઈશા અંબાણીની ખાસ મિત્ર પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ઈશા અંબાણીનું ઘર ખૂબ જ આલીશાન દેખાઈ રહ્યું છે.

 

 


Share this Article
Leave a comment