Gujarat news : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની ભાત પ્રાથમિક શાળામાં શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વ્યક્તિગત અને સાંઘીક રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અંડર-૧૭ તેમજ ઓપન એજ ગૃપમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
ખેલમહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની ભાત પ્રાથમિક શાળામાં શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની વ્યક્તિગત અને સાંઘીક રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અંડર-૧૭ તેમજ ઓપન એજ ગૃપમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.. ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ ઠાકોર, શાળા એસ.એમ.સી અધ્યક્ષ, અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. સરકારશ્રીના ખેલમહાકુંભ 3.0 માં રમશે ગુજરાત.. જીતશે ગુજરાત .. સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યો.
અનંત અંબાણીએ પહેરી એવી ઘડિયાળ જે દુનિયામાં માત્ર ત્રણ, કિંમત ૨૨ કરોડ; શું છે એમાં ખાસ?
Bigg Boss 18: નોમિનેશનમાં થયો ઉલટફેર! આ કન્ટેસ્ટન્ટ્સ પર લટકી એલિમિનેશનની તલવાર
વીર સાવરકર વિશે 3 મહત્વની વાતો, જેને વર્ષોથી દેશથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ખેલ મહાકુંભનો હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમતક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ઉમદા આશય છે.