સુરતમાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગ મામલે બે ભાઈઓ સામે POCSO હેઠળ ગુનો, બંને આરોપીઓની ધરપકડ
સુરત શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. એક ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતી એક સગીરાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી તેનું શોષણ કરવા તથા ત્યારબાદ બ્લેકમેલ કરીને ધમકી આપવાના આક્ષેપ સાથે બે સગા ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ...
Neem Karoli Baba: ફર્રુખાબાદથી ગુજરાત સુધી… જ્યાં-જયાં પણ ભ્રમણ માટે નીકળ્યા નીમ કરોલી બાબા, મળતા ગયા અલગ-અલગ નામ
નીમ કરોલી બાબાનો ઇતિહાસ: નીમ કરોલી બાબા જેમને તેમના ભક્તો પ્રેમથી મહારાજ જી કહે છે તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે. તેઓ ભગવાન હનુમાનના કટ્ટર ભક્ત તરીકે જાણીતા છે અને આજે ભારત સહિત વિશ્વના વિવિધ...
કાજલ બારૈયા હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ લાખાણીની ધરપકડ, હત્યાના આ જઘન્ય ગુનામાં આરોપી સામે કડક પોલીસ એક્શન
ગુજરાતમાં ચકચાર જગાવનારા કાજલ બારૈયા હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફૈઝલ લાખાણી સામે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે. યુવતીની નિર્મમ હત્યાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને કડક પૂછપરછ અને...
સુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
સુરતના ઉધના વિસ્તારમાં એક બેફામ કારચાલકની અવિચારી ડ્રાઇવિંગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખરવરનગરથી અકસ્માત સર્જવાનું શરૂ કરીને આ કારચાલક ઉધના તરફ આવ્યો હતો અને માર્ગ પર જઈ રહેલા 7 થી 8 વાહનોને એક પછી એક જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક...
હડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક યુવકને લગ્ન માટે કન્યા બતાવવાના બહાને દલાલોએ સંપર્ક કર્યો હતો. યોજના મુજબ યુવકને હડાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જોધસર ગામની સીમમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં શિલ્પાબેન તરાલ નામની યુવતીને કન્યા તરીકે રજૂ કરી...
સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું અને સુરક્ષિત ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવાસો ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસોના કેટલાક મૂળ લાભાર્થીઓ દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં...
સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો ફૈઝલ નામનો યુવક વ્યાજબટ્ટાવ અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તે પોતાના કામકાજ પતાવીને જિલાની બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ પર ચડતી વખતે અગાઉથી ઘાત લગાવીને...
તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
ભારતીય રેલ્વે દ્વારા આગામી તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત, પ્રતાપનગર અને ઇન્દોર રૂટની 9 મહત્વપૂર્ણ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે અને ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા લેવાયેલા આ નિર્ણયથી...
કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત
ભુજ સાયબર સેલે ગુજરાતના કચ્છ જિલ્લામાં નકલી દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. આદિપુર વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે 600 લિટર રસાયણો, 200 લિટર પાણીનું મિશ્રણ, 600 થી વધુ ભરેલી 180 મિલી બોટલ, આશરે 9,400 ખાલી બોટલ, એક સીલિંગ મશીન અને અન્ય સંબંધિત...
સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્ત
તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન 1 LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકના એક...

