ગુજરાતથી મોરિશિયસ સુધી: વિદ્યાર્થીઓ માટે વિદેશી અભ્યાસની માહિતી હવે નજીકમાં
મેડિકલ, હેલ્થકેર અથવા મેનેજમેન્ટ ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે IIMMS Mauritius Admission Mela 2026 દ્વારા અભ્યાસ અને પ્રવેશ અંગેનું માર્ગદર્શન તેમના શહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ મેળો 25થી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ,...
લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં
નવા વાડજની ન્યુ આશિયાના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીના પેટા-નિયમો (બાયલોઝ)માં ફેરફાર કર્યા વિના ₹250 કરોડથી વધુનો કમર્શિયલ પ્રોજેક્ટ ઊભો કરાયો હોવાના આક્ષેપો અંગે ‘લોક પત્રિકા’ દૈનિકના સતત અહેવાલો બાદ હવે ગાંધીનગર સચિવાલય સુધી મામલો પહોંચ્યો છે....
ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે IFFCO (ઇફકો)ના અધ્યક્ષ દિલીપ સંઘાણીની ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે. દિલીપ સંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવતાં...
અમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધ
સોમવારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટુ-વ્હીલર ચાલકોએ પાણીમાંથી પસાર...
અમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધ
સોમવારે સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર એક કલાકમાં જ સમગ્ર શહેરને પાણી-પાણી કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી અપાયેલા રેડ એલર્ટ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ...
અમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશે
અમદાવાદ-મુંબઈ રૂટ પર 130 કિમી/કલાકની ઝડપે વંદે ભારત ફ્રેઈટ ટ્રેન (માલવાહક ટ્રેન)નું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. રેલવેની ‘રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન’ (RDSO) દ્વારા હાથ ધરવામાં આવેલા આ ટ્રાયલ બાદ, ટ્રેન રવિવારે સવારે...
ઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતો
તમારી છત પર 5kWની સોલર પેનલ સિસ્ટમ લગાવવાથી તમે દર મહિને હજારો રૂપિયાની બચત કરી શકો છો. સૌર ઊર્જા તમને વીજળીના ભારે માસિક બિલના બોજમાંથી મુક્તિ અપાવે છે. આ માટે કેન્દ્ર સરકારે ‘PM સૂર્ય ઘર યોજના’ શરૂ કરી છે. આ ઉપરાંત ઘણી રાજ્ય સરકારો સોલર...
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રષ્ટાચાર સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલાંની પ્રશંસા કરતા કહ્યું કે પટેલ માત્ર વાતો કરવાને બદલે સીધી કાર્યવાહી કરવામાં માને છે. તેમણે નોંધ્યું હતું કે પટેલ સરકારે દેશમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે સૌથી વધુ...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયા
અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં હંસપુરા ચાર રસ્તા પાસે કોર્ડન કરીને મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 939 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની...
ગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો, વિધાનસભામાં નવું બિલ પસાર
ગુજરાતમાં દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને હવે ચોવીસેય કલાક ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે ‘ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019’માં સુધારો કરવામાં આવ્યો છે. જોકે કર્મચારીઓના કામના કલાકો, આરામનો સમય અને રોજગારની શરતો અંગેના લાગુ...

