Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં

લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 10:03 PM, 21 September 2026 Google News FOLLOW ON Google News

નવા વાડજની ન્યુ આશિયાના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીના પેટા-નિયમો (બાયલોઝ)માં ફેરફાર કર્યા વિના ₹250 કરોડથી વધુનો કમર્શિયલ પ્રોજેક્ટ ઊભો કરાયો હોવાના આક્ષેપો અંગે ‘લોક પત્રિકા’ દૈનિકના સતત અહેવાલો બાદ હવે ગાંધીનગર સચિવાલય સુધી મામલો પહોંચ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર પાસે અગાઉ કરાયેલી રજૂઆતો, RTI અપીલ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને તેના આધારે થયેલી કાર્યવાહીનો હકીકતલક્ષી Action Taken Report તાકીદે રજૂ કરવા સ્મૃતિપત્ર પાઠવ્યો છે.

વિભાગના સેક્શન ઓફિસર બી.પી. પટેલે મોકલેલા પત્રમાં નવા વાડજના અરજદાર ભાવેશકુમાર મનુભાઈ શાહની રજૂઆતોનો ઉલ્લેખ કરી, રજૂ થયેલા પુરાવાની ચકાસણી કરીને નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરવા અને તેનો અહેવાલ સરકારને મોકલવા અગાઉ સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. અહેવાલ હજુ સુધી રજૂ ન થતાં વિભાગે હવે ફરી સ્મૃતિપત્ર પાઠવીને રિપોર્ટ સત્વરે મોકલવા જણાવ્યું છે. પત્રની નકલ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગાંધીનગરને પણ મોકલવામાં આવી છે.

AMCના TDD-એસ્ટેટ વિભાગની ભૂમિકા હવે તપાસના કેન્દ્રમાં !?

સરકારના સ્મૃતિપત્ર બાદ આશિયાના સોસાયટીના કમર્શિયલ પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયામાં સામેલ રહેલા AMCના અધિકારીઓની ભૂમિકા પણ ફરી ચર્ચામાં આવી છે. સોસાયટીના બાયલોઝ બદલાયા ન હોવાનું રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હોવા છતાં કમર્શિયલ પ્લાન કેવી રીતે મંજૂર થયો, તે અંગે સોસાયટીના સભ્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.આક્ષેપો મુજબ, સમગ્ર મંજૂરી પ્રક્રિયામાં તત્કાલીન 2 ડેપ્યુટી સિટી ઇજનેર, TDDના 3 આસિસ્ટન્ટ સિટી ઇજનેર, 4 એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત આશરે 10 અધિકારીઓની ભૂમિકા અંગે તપાસની માગ કરવામાં આવી છે. જોકે, આ અધિકારીઓની જવાબદારી અંગે અંતિમ હકીકત તપાસ અને સત્તાવાર રેકોર્ડ બાદ જ સ્પષ્ટ થશે.

બિલ્ડર અશોક ઠક્કર સામે પણ કાર્યવાહીનો સવાલ ! સરકારી કાગળોમાં છેડછાડના આક્ષેપો

સોસાયટીના સભ્યો દ્વારા બિલ્ડર અશોક ઠક્કર સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બાયલોઝમાં જરૂરી ફેરફાર અને સભ્યોની સંમતિ વિના સોસાયટીની મિલકતના પુનર્વિકાસ તથા કમર્શિયલ ઉપયોગની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારના વિભાગે AMCને રિપોર્ટ માંગતા સમગ્ર મંજૂરી પ્રક્રિયા, રી-ડેવલપમેન્ટના દસ્તાવેજો અને સોસાયટીના હોદ્દેદારોની નિમણૂક સહિતના મુદ્દાઓની તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.

Advertisement

લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં - Lok Patrika

છેલ્લા છ વર્ષથી ભાડાના મકાનમાં પીડિત પરિવારોની આર્થિક સ્થિતિ નબળી

આ પ્રકરણનો બીજો ગંભીર મુદ્દો અસરગ્રસ્ત પરિવારોનો છે. સોસાયટીના સભ્યોના જણાવ્યા મુજબ, મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ ચાર પીડિત પરિવારો અને થરાદના એક જૈન પરિવારને છેલ્લા છ વર્ષથી ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. ન્યાય અને કાર્યવાહી માટે તેઓ AMCના વિવિધ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિત પરિવારોના જણાવ્યા મુજબ, એક જવાબદાર AMC અધિકારીએ તપાસ કે કાર્યવાહી અંગે મદદ કરવાને બદલે તેમને ‘મિચ્છામી દુક્કડમ’નો મેસેજ મોકલ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતોએ અધિકારીઓના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે.

સમગ્ર પ્રકરણમાં આ પાંચ દસ્તાવેજો તપાસની દિશા બદલી શકે

સોસાયટીના જાગૃત સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ખાસ કરીને પાંચ મુદ્દા મહત્વના ગણાવવામાં આવી રહ્યા છે. 1. હોદ્દેદારોની નિમણૂક: ચેરમેન-સેક્રેટરી સહિતના કથિત હોદ્દેદારોની નિમણૂક કઈ રીતે થઈ તેનો રેકોર્ડ. 2. કમર્શિયલ પ્લાનની મંજૂરી: રહેણાંક સોસાયટીમાં કમર્શિયલ બાંધકામની મંજૂરી કયા નિયમ અને કાયદાકીય આધાર હેઠળ આપવામાં આવી. 3. બાયલોઝમાં ફેરફાર: સોસાયટીના પેટા-નિયમોમાં ફેરફાર ક્યારે થયો અને તે AMCમાં ક્યારે જમા કરાયો તેનો રેકોર્ડ. 4. રી-ડેવલપમેન્ટ પ્રક્રિયા: સોસાયટીના રી-ડેવલપમેન્ટ માટે હાથ ધરાયેલી સમગ્ર પ્રક્રિયા અને તેના દસ્તાવેજો.5. બદલી બાદનો ઓર્ડર: અધિકારીની બદલી થઈ ગયા બાદ એક મહિના પછી સંબંધિત ઓર્ડર કેવી રીતે કરવામાં આવ્યો તે અંગેનો દસ્તાવેજ.

નરોડામાં રાતોરાત કાર્યવાહી તો આશિયાના મામલે કેમ વિલંબ?

સોસાયટીના સભ્યો હવે AMCની કાર્યવાહી અંગે વધુ એક સવાલ ઉઠાવી રહ્યા છે. નરોડામાં અજાણી એજન્સી દ્વારા થયેલા કથિત ગેરકાયદે ડિમોલિશનના મામલે AMC અને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી FIR સુધીની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ, નવા વાડજના આશિયાના પ્રકરણમાં ₹250 કરોડથી વધુના પ્રોજેક્ટ અંગે આક્ષેપો અને રજૂઆતો હોવા છતાં કાર્યવાહીનો અહેવાલ હજુ સરકાર સુધી પહોંચ્યો નથી.સોસાયટીના સભ્યોનો સવાલ છે કે નાગરિકો અને મોટા બિલ્ડરોના કિસ્સામાં AMCની કાર્યવાહી માટે અલગ માપદંડ કેમ દેખાય છે? હવે રાજ્ય સરકારના સ્મૃતિપત્ર બાદ AMC કઈ કાર્યવાહી કરે છે અને કોની જવાબદારી નક્કી થાય છે તે સમગ્ર પ્રકરણમાં મહત્વનું બન્યું છે.

₹250 કરોડથી વધુના આક્ષેપો ધરાવતા આશિયાના પ્રકરણમાં હવે મામલો AMCની આંતરિક કાર્યવાહી પૂરતો રહ્યો નથી

૧, શહેરી વિકાસ વિભાગે AMC કમિશનર પાસે Action Taken Report માંગ્યો. ૨, અગાઉના આદેશ છતાં રિપોર્ટ ન મળતાં સ્મૃતિપત્ર પાઠવાયું.૩ અરજદાર દ્વારા રજૂ કરાયેલા RTI અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવા સૂચના. ૪, નિયમાનુસાર કાર્યવાહી કરીને હકીકતલક્ષી અહેવાલ મોકલવા આદેશ. ૪, રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને પણ જાણ અને કાયદાકીય કાર્યવાહી માટે નકલ મોકલાઈ.

હવે AMCએ કયા સવાલોના જવાબ આપવા પડશે ?

૧, બાયલોઝ બદલાયા હતા કે નહીં.૨, કમર્શિયલ પ્લાન કયા આધાર પર મંજૂર થયો. ૩, રી-ડેવલપમેન્ટની કાયદેસર પ્રક્રિયા થઈ હતી કે નહીં?. ૪, સોસાયટીના હોદ્દેદારોની નિમણૂક કેવી રીતે થઈ? ૫, મંજૂરી આપનારા અધિકારીઓની જવાબદારી શું ? ૬, મકાનો ગુમાવનારા પરિવારોને ક્યારે રાહત મળશે? હવે સરકારના સ્મૃતિપત્ર બાદ આ તમામ સવાલોના જવાબ AMCના અહેવાલમાં બહાર આવે છે કે નહીં તેના પર નજર છે.

Advertisement

સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા AMCના પાંચ બાબુઓની કામગીરી ઉપર ગાંધીનગરથી સીધી નજર ?

બહુચર્ચિત આશિયાના બાંધકામ મામલામાં હાલ ગાંધીનગરથી એએમસીને તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા AMCના પાંચ બાબુઓની કામગીરી ઉપર ગાંધીનગરથી સીધી નજર રાખવામાં આવી રહી છે. આ પાંચ અધિકારીઓએ આશિયાના અને અન્ય બીજા કામમાં છેલ્લા ૭ વર્ષમાં શું શું કામગીરી કરી છે તેના ઉપર પણ ગુપ્તરાહે તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. આ તપાસમાં કાચુ ન કપાય જાય તે માટે પણ ટૂંક સમયમાં કડક કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

“સોમનાથ મંદિર અને ભાજપની ઓફિસો બોમ્બથી ઉડાવી દઈશું”: ધમકી મળતા પોલીસે સમગ્ર ગુજરાતમાં આપ્યું એલર્ટ“સોમનાથ મંદિર અને ભાજપની ઓફિસો બોમ્બથી ઉડાવી દઈશું”: ધમકી મળતા પોલીસે સમગ્ર ગુજરાતમાં આપ્યું એલર્ટ
ભાવનગર શહેરના વડવા તલાવડીના ગણેશોત્સવની અનોખી થીમ બની આકર્ષણનું કેન્દ્રભાવનગર શહેરના વડવા તલાવડીના ગણેશોત્સવની અનોખી થીમ બની આકર્ષણનું કેન્દ્ર
રામ મંદિરના દાનની ચોરીનો CCTV ફૂટેજમાં ખુલાસો; એક નહીં 105 વખત ચોરી થઈ; જોઈ લો પુરાવારામ મંદિરના દાનની ચોરીનો CCTV ફૂટેજમાં ખુલાસો; એક નહીં 105 વખત ચોરી થઈ; જોઈ લો પુરાવા
18 વર્ષ બાદ M.S. ધોનીએ કર્યો CSKમાં સૌથી મોટો ફેરફાર, જાણીને ફેન્સને લાગ્યો ઝટકો18 વર્ષ બાદ M.S. ધોનીએ કર્યો CSKમાં સૌથી મોટો ફેરફાર, જાણીને ફેન્સને લાગ્યો ઝટકો
RBIનો નવો નિયમ: તમામ બેંકો માટે બદલાયા નિયમો, જાણી લો નહીંતર હેરાન થશો!!RBIનો નવો નિયમ: તમામ બેંકો માટે બદલાયા નિયમો, જાણી લો નહીંતર હેરાન થશો!!
ભાભર નજીક બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર Gujju Love Guruનું અકસ્માતમાં નિધનભાભર નજીક બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર Gujju Love Guruનું અકસ્માતમાં નિધન
અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો, પદયાત્રીઓને ₹10 કરોડનું વીમા કવચ અને 40 લાખ મોહનથાળ પેકેટનું વિતરણઅંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો, પદયાત્રીઓને ₹10 કરોડનું વીમા કવચ અને 40 લાખ મોહનથાળ પેકેટનું વિતરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દેશભરમાંથી શુભેચ્છાઓનો ધોધ, ભાજપે શરૂ કર્યું ‘સેવા સંકલ્પ અભિયાન’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દેશભરમાંથી શુભેચ્છાઓનો ધોધ, ભાજપે શરૂ કર્યું ‘સેવા સંકલ્પ અભિયાન’
સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મસુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ
ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયાઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાંજાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
Author

Alpesh Karena

Follow Me
Other Articles
18 વર્ષ બાદ M.S. ધોનીએ કર્યો CSKમાં સૌથી મોટો ફેરફાર, જાણીને ફેન્સને લાગ્યો ઝટકો - Lok Patrika
Previous

18 વર્ષ બાદ M.S. ધોનીએ કર્યો CSKમાં સૌથી મોટો ફેરફાર, જાણીને ફેન્સને લાગ્યો ઝટકો

ગૌતમ ગંભીર શા માટે અમિત શાહને મળવા ગયાં?? હવે થયો મોટો ખુલાસો - Lok Patrika
Next

ગૌતમ ગંભીર શા માટે અમિત શાહને મળવા ગયાં?? હવે થયો મોટો ખુલાસો

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper