60,000 સગીરાઓ માતા બની, મુર્શિદાબાદ હોટસ્પોટ, પશ્ચિમ બંગાળમાં સગીરાઓની ડિલિવરીના ચોંકાવનારા આંકડા
પશ્ચિમ બંગાળમાંથી બહાર આવતા ડેટાએ ફરી એકવાર બાળ લગ્ન અને સગીર ગર્ભાવસ્થા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા જગાવી છે. જાન્યુઆરી અને જૂન 2026 દરમિયાન રાજ્યમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે સંકળાયેલા આશરે 60,000 હોસ્પિટલ ડિલિવરી નોંધાઈ હતી. આનો અર્થ એ થયો કે,...
કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના અંગત જીવનમાં મોટો વિવાદ સામે આવ્યો છે. લાંબા સમયથી પતિ અને સાસરિયાં સાથે ચાલી રહેલા વિવાદ બાદ આખરે ગાયિકાએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. અમદાવાદ ખાતે નોંધાવેલી ફરિયાદમાં તેણે પતિ પર શારીરિક-માનસિક ત્રાસ આપવાના અને...
વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાત પ્રવાસે, વડોદરામાં ‘Gen Z’ યુવાનો સાથે કરશે સીધો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસીય પ્રવાસે ગુજરાત અને મહારાષ્ટ્ર પહોંચશે. પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વડોદરા ખાતે એક વિશેષ અને અનોખા કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ દેશના યુવા વર્ગ એટલે કે ‘જેન ઝી’ (Gen Z) સાથે સીધો સંવાદ કરશે....
5000 લોકો ગુમ… પણ આ 900 લોકોને શોધવા પર કેમ ફોકસ કરી રહ્યું છે Nepal?
નેપાળમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનના તેર દિવસ પછી સેંકડો લોકોની શોધ ચાલુ છે. સોમવારે નેપાળી બચાવ ટીમોએ ચીનની સરહદે આવેલા હિમાલયી ક્ષેત્રમાં જળવિદ્યુત પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે એક કામગીરી શરૂ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ...
આ ગામમાં લોકો પાણીથી પણ ડરી રહ્યા છે, 100થી વધુ લોકો બીમાર, 2 લોકોના મોતથી હાહાકાર
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જ્યોલીકોટ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના દૂષિત પાણીના કારણે આરોગ્ય ક્ષેત્રે મોટો અકસ્માત સર્જાયો છે. જલ સંસ્થાન દ્વારા પાઈપલાઈન મારફતે સપ્લાય કરવામાં આવતું પાણી અત્યંત ગંદુ અને દૂષિત હોવાના કારણે આખા ગામમાં કમળો...
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતનમાં બોયઝ પીજી ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
દક્ષિણ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળનું બોયઝ પીજી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રવિવારે બપોરે બેઝમેન્ટમાં સમારકામ દરમિયાન બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 6...
દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં આવેલા સત્ય નિકેતન વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં સમારકામ હેઠળનું એક જૂનું ત્રણ માળનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના સમયે મકાનમાં કામ કરી રહેલા 5 થી 6 મજૂરો...
અમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસ
જયપુર, મુંબઈ અને હૈદરાબાદમાં મેળવેલી ગતિને આગળ ધપાવતા, સરકાર, ઉદ્યોગ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના અગ્રણીઓ ભારત રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો (BRE સમિટ) 2026, જે ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો છે, માટે પ્રાદેશિક રોડ શોની...
હારીજમાં ખુલ્લેઆમ દારૂનુ વેચાણથી રોષ ગુજરાતમાં દારૂના વેચાણ સામે પોલીસ
હારીજમાં ખુલ્લેઆમ દારૂનુ વેચાણથી રોષ
8 ભૂલો જે તમારા વીકએન્ડ ટ્રિપ્સ પ્લાનને બગાડે છે નોકરીઓમાં આપણે ITBPમાં
8 ભૂલો જે તમારા વીકએન્ડ ટ્રિપ્સ પ્લાનને બગાડે છે

