હવે સાઈકલ ખરીદી લો બાપલિયા, એક જ ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો જંગી વધારો
ભારતના સૌથી મોટા ખાનગી ઇંધણ રિટેલર, નયારા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય રિટેલ ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ તથા રિફાઈન્ડ ઉત્પાદનોના વધતા ખર્ચ વચ્ચેના તફાવતને ઘટાડવાનો છે....
રોહિત શર્માએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આટલા હજાર રનનો આંકડો પાર કર્યો
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વન-ડે (ODI) મેચમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન, તેણે સચિન તેંડુલકરના નામે રહેલો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇનિંગ્સમાં બે રન બનાવતાની સાથે જ રોહિતે વન-ડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10,000 રન પૂરા કર્યા....
GSSSBની ગંભીર બેદરકારી: હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન, ઉમેદવારો રામ-ભરોસે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની “બેદરકારી” અને આળસુ વહીવટનો વધુ એક કડવો અનુભવ રાજ્યના હોનહાર યુવાનો કરી રહ્યા છે. માહિતી વિભાગ અંતર્ગત ‘સિનિયર સબ એડિટર / માહિતી મદદનીશ’ વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું...
લગાતાર 34 દિવસથી અહીં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયાં, જાણો સ્થિતિ
ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે, તેમ છતાં જાપાનમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની ટોક્યોમાં ૨૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ૩૫ દિવસ સુધી વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, ટોક્યોએ સતત વરસાદના દિવસોનો પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે; અગાઉનો...
LPG અને ATMથી લઈને પેટ્રોલ સુધી… 1 ઓક્ટોબરે બદલાશે આટલા નિયમો; જાણો ભાવ વધશે કે ઘટશે ??
ઓક્ટોબરની શરૂઆત સાથે જ બેંકિંગ, ટેક્સ, LPG, UPI, NPS, પેટ્રોલ અને પ્રોપર્ટી સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય ગ્રાહકો, કરદાતાઓ અને રોકાણકારોને સીધી અસર કરી શકે છે. મુખ્ય ફેરફારોમાં SBI ATM માટે મફત વ્યવહારની મર્યાદા, LPG બુકિંગ માટે...
2 ઓક્ટોબરનો No UPI Day કાર્યક્રમ કેન્સલ, નાણામંત્રી સાથેની બેઠક બાદ વેપારીઓએ લીધો મોટો નિર્ણય
UPI ટ્રાન્ઝેક્શન પર પ્રસ્તાવિત ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) સામે વેપારીઓના વિરોધ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મૂળભૂત રીતે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ માટે જાહેર કરાયેલ ‘નો UPI ડે’નો કાર્યક્રમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે....
ડંકી રૂટથી અમેરિકા જનારા ગુજરાતની બે યુવતીઓ અને એક યુવકનું ઇથિયોપિયામાં અપહરણ, એક કરોડનો ખેલ ખેલાયો
ગેરકાયદેસર માર્ગે અમેરિકા પહોંચવાના પ્રયાસમાં નીકળેલા ગુજરાતના ત્રણ વ્યક્તિઓ ઇથોપિયામાં ગુમ થઈ ગયા છે. તેમના પરિવારોનો દાવો છે કે આ ત્રણેયનું ઇથોપિયામાં અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણકર્તાઓએ તેમની મુક્તિ માટે ₹1 કરોડની ખંડણીની માંગણી કરી છે. ગુમ થયેલા...
ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ
આવકવેરા વિભાગે ગુજરાત સીઆઈડી (ક્રાઈમ)ની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) સમક્ષ ત્રીજી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ₹1,143.85 કરોડના બોગસ રાજકીય દાનના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં સામેલ પક્ષોમાં ‘સત્યવાદી રક્ષક પાર્ટી’ (એક નોંધાયેલી...
મારું સૌભાગ્ય હતું કે મને…. વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવો
PM નરેન્દ્ર મોદી: એક સુંદર સુભાષિત છે, “वृक्ष कबहुँ नहिं फल भखै, नदी न संचै नीर। परमारथ के कारने, साधुन धरा शरीर।” અર્થ એ છે કે વૃક્ષ ક્યારેય પોતાનું ફળ ખાતું નથી અને નદી પોતાનું પાણી સંગ્રહ કરતી નથી. તેવી જ રીતે સંત લોકો, પોતાને પ્રાથમિકતા આપ્યા વિના,...
બેંક હડતાળ પહેલાં સરકારનો સૌથી મોટો નિર્ણય: હવે રવિવારે તમામ બેંકો ખુલ્લી રહેશે; જાણો કેમ?
જો તમારું બેંક સંબંધિત કોઈ કામ બાકી હોય, તો આ સમાચાર સીધા તમારા નાણાં અને માનસિક શાંતિ સાથે જોડાયેલા છે. ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ (UFBU) એ ૨૮ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપ્યું છે....

