આ કેવો માણસ છે?? 15 મહિનામાં 208 વખત ટ્રાફિક નિયમોનો ભંગ, સરકારે 4 લાખન દંડ ફટકાર્યો
દિલ્હીમાં એક 38 વર્ષીય કેબ માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેણે 15 મહિનાથી ઓછા સમયમાં ટ્રાફિકના 208 ચલણ (દંડ) મેળવ્યા છે, જેમાં 206 કિસ્સાઓ વધુ ઝડપે વાહન ચલાવવા (સ્પીડિંગ) અંગેના છે. માત્ર વધુ ઝડપે વાહન ચલાવવા બદલનો કુલ દંડ...
માદા સાથીની શોધમાં 4000 કિલોમીટરનો પ્રવાસ કરે છે આ જંગલી કૂતરા, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
પ્રકૃતિની દુનિયામાં વન્યજીવોના વર્તન અને તેમની જીવનશૈલી સંબંધિત અવારનવાર રસપ્રદ ખુલાસા થતા રહે છે. તાજેતરમાં થયેલા એક વિજ્ઞાન સંશોધનમાં આફ્રિકન વાઇલ્ડ ડોગ્સ (African Wild Dogs) વિશે એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. આ જંગલી શિકારી કૂતરાઓ પોતાના માટે...
20 વર્ષનો વિયોગ, જંગલનો વિકટ રસ્તો અને અડગ પ્રેમ; કર્ણાટકમાં 105 વર્ષીય માતાને મળી 85 વર્ષની દીકરી
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક અત્યંત હૃદયસ્પર્શી અને ભાવુક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગભગ બે દાયકાના લાંબા ગાળા બાદ 105 વર્ષીય માતાનું તેમના 85 વર્ષીય પુત્રી સાથે પુનર્મિલન થયું. આટલી મોટી ઉંમરે માતા અને પુત્રી વચ્ચેનું આ દુર્લભ અને ભાવનાત્મક...
અજબ ગજબ: 1.2 લાખ સેલરી… છતા પણ ખિસ્સુ ખાલી! 28 વર્ષના યુવકની આપવીતી સાંભળી તમે પણ ચોંકી જશો
આજના યુગમાં જ્યાં સારા પગારને સફળતાનું માપદંડ માનવામાં આવે છે ત્યાં 28 વર્ષીય એક યુવાનની વાર્તાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. રેડિટ પર વાયરલ થયેલી આ પોસ્ટ લાખો કોર્પોરેટ કર્મચારીઓની દુર્દશાને ઉજાગર કરે છે જેઓ ભારે પગાર મેળવતા હોવા છતાં મહિનાના અંતે...
અજબ ગજબ: ઓ બાપરે… Driving License બનાવવામાં ખર્ચ્યા 6 લાખ, હવે લોકો કરી રહ્યા છે ચર્ચા
ભારતમાં થોડીક વાર આગળ-પાછળ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ છે પરંતુ વિદેશમાં તે એક મુશ્કેલ કાર્ય છે. નોર્વેમાં રહેતા ભારતીય વિનોદે લાઇસન્સ મેળવવા માટે બે વર્ષ સુધી સંઘર્ષ કર્યો લગભગ 6 લાખ રૂપિયા (આજે 10 લાખ રૂપિયાથી વધુ કિંમત) ખર્ચ કર્યા. તેમની...
અજબ ગજબ: OMG! અચાનક થયો છાતીમાં દુખાવો… પછી પેટમાંથી નીકળી 14 પેન, 5 ચમચી અને એક મીણબત્તી
આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના મુખ્ય મથક નરસારાવપેટની એક ખાનગી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ડોક્ટરોએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતી 33 વર્ષીય મહિલાની તપાસ કરી ત્યારે તેઓ તેના પેટની અંદરનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા....
પંજાબમાં અંતિમ સંસ્કારના 28 દિવસ પછી યુવક જીવતો ઘરે પાછો ફર્યો, તો જેની અંતિમક્રીયા કરી તે મૃતદેહ કોનો?
કપૂરથલાના કાદુપુરમાં એક પરિવારે લગભગ અકલ્પનીય કંઈક અનુભવ્યું. તેમણે પોતાના દીકરાને મરી ગયો માની લીધો હતો અને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો, સંબંધીઓ ભેગા થયા હતા, ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર પછી...
વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ
વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ
મેડિકેડ વિસ્તરણ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો કરે છે
મેડિકેડ વિસ્તરણ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો કરે છે
લગ્ન કરો નહીંતર આ નોકરીને ભૂલી જાઓ , ચીનમાં કંપનીએ આપ્યુ અલ્ટીમેટમ
લગ્ન કરો નહીંતર આ નોકરીને ભૂલી જાઓ , ચીનમાં કંપનીએ આપ્યુ અલ્ટીમેટમ

