સલમાન ખાને ભાજપના આ નેતાને પોતાના ઘરે બોલાવ્યા, પછી કર્યો આવો વ્યવહાર, સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ અને શો ‘બિગ બોસ 20’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ખજાનચી સાંઈ પ્રસાદ સાથેની મુલાકાતને કારણે પણ તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પ્રસાદે...
હવે ભારતમાં શાંતિ જોવા નથી મળતી… વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપતા સંજય દત્તે શું કહ્યું??
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત તાજેતરમાં શેખર સુમનના શોમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન હોત, તો વિદેશ પ્રવાસો પાછળ બિનજરૂરી ખર્ચ ન કર્યો હોત. તેમણે એમ પણ કહ્યું કે દેશના લોકો સારા...
“હું સુનિતા નથી; ધ્યાન રાખજે, ભૂક્કા કાઢી નાખીશ…. કોમલ રાનીએ રાખી સાવંતની વાટ લગાડી દીધી
બોલીવુડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધો સતત ચર્ચામાં રહ્યા છે. ગોવિંદા અને તેમની આગામી ફિલ્મ ‘રૂપા’ની સહ-કલાકાર કોમલ રાની સ્વર્ણકાર વચ્ચે કથિત અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. આ ત્રણેય વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે....
‘લગ્ન પહેલાં શારીરિક સંબંધો સામાન્ય વાત છે’: આમિરની પૂર્વ પત્ની કિરણ રાવે કહી દીધું ચોખ્ખું…
ફિલ્મ નિર્માતા કિરણ રાવે ચર્ચા કરી કે આજની યુવા પેઢી અગાઉની પેઢીની સરખામણીમાં રોમેન્ટિક સંબંધોને કેવી રીતે જુએ છે. ‘લસ્ટ સ્ટોરીઝ 3’ના પ્રચાર દરમિયાન વાતચીત કરતા તેમણે નોંધ્યું હતું કે યુવા પેઢીમાં ખુલ્લાપણું અને સંકોચનો અભાવ જોવા મળે છે....
અભિનેત્રી છેલ્લા 18 વર્ષથી કરે છે હનુમાન ચાલીસાનો પાઠ, શક્તિ અને પરચા વિશે વાત કરી કે….
દેવોલીના ભટ્ટાચારજી ટેલિવિઝન પરની તેમની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને સામાજિક મુદ્દાઓ પર વારંવાર પોતાના વિચારો રજૂ કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ હનુમાન ચાલીસામાં પોતાની શ્રદ્ધા વિશે વાત કરી હતી. તેમની આ ટિપ્પણી સ્મિત...
સિંદૂર વિશે કોઈ પાસેથી મારે શિખામણ લેવાની જરૂર નથી, ગોવિંદાની અભિનેત્રી કોમલે લોકોનો ઉધડો લીધો
ગોવિંદાને તાજેતરમાં તેમની સહ-કલાકાર કોમલ રાની સ્વર્ણકાર સાથેના કથિત સંબંધોને લઈને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. શરૂઆતમાં માત્ર ગોવિંદાની પત્ની સુનિતાએ જ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ જ્યારે આ જોડીએ સાથે મળીને ‘લાલબાગચા રાજા’ની મુલાકાત લીધી...
ઉર્વશી રૌતેલા સાથે થયો મોટો કાંડ, કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી; ₹7,000 કરોડના વળતરની માંગ!
ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. તેની ટીમે એક AI કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીની ઓળખ અને તસવીરોનો કથિત રીતે અનધિકૃત ઉપયોગ કરવા બદલ ટીમે કંપની પાસેથી ₹7,000 કરોડના વળતરની માંગ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ...
રણબીર કપૂરે રામાયણમાં ભગવાન રામની ભૂમિકા અંગે પહેલીવાર ખુલીને વાત કરી, જાણો શું કહ્યું
અભિનેતા રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ *રામાયણ*ને લઈને ચર્ચામાં છે, જેમાં તે ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે તાજેતરમાં પડદા પર આ પાત્ર ભજવવાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે રામનું પાત્ર ભજવવું એ માત્ર એક ભૂમિકા ભજવવા પૂરતું સીમિત...
યામી ગૌતમે જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ, કાર્તિકને પણ મળ્યું મોટું સન્માન
પ્રથમ વખત, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન દેશની રાજધાની દિલ્હીમાં નહીં, પરંતુ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહમાં તમામ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ફિલ્મ ઉદ્યોગના કલાકારોને તેમના...
સાઉથ એક્ટર સૂર્યા અને જ્યોતિકાએ 20 વર્ષ બાદ ફરીથી કર્યા લગ્ન, જુઓ મનમોહક તસવીરો
તમિલ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર સૂર્યા (Suriya) અને તેમની અભિનેત્રી પત્ની જ્યોતિકા (Jyothika) ના લગ્નને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે દંપતીએ તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ફરીથી પરંપરાગત દક્ષિણ ભારતીય...

