ગોવિંદાએ તો ભારે કરી, પત્નીના બદલે ગર્લફ્રેન્ડ કોમલ સાથે લાલબાગચા રાજાના દર્શને આવ્યો, જાણો શું કહ્યું સુનીતાએ
મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના પંડાલમાં દર્શન માટે લાખો ભક્તો ઉમટી રહ્યા છે. બોલિવૂડની હસ્તીઓ પણ ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે ત્યાં પહોંચી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને પોતાના પરિવાર સાથે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. હવે, ગોવિંદાએ પોતાની કથિત...
યામી ગૌતમે જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ, કાર્તિકને પણ મળ્યું મોટું સન્માન
પ્રથમ વખત, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન દેશની રાજધાની દિલ્હીમાં નહીં, પરંતુ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહમાં તમામ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ફિલ્મ ઉદ્યોગના કલાકારોને તેમના...
“સોમનાથ મંદિર અને ભાજપની ઓફિસો બોમ્બથી ઉડાવી દઈશું”: ધમકી મળતા પોલીસે સમગ્ર ગુજરાતમાં આપ્યું એલર્ટ
અમદાવાદ અને ગાંધીનગરમાં સોમનાથ મંદિર તેમજ ભાજપની ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ ધમકી સોમવારે ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્યારબાદ...
રામ મંદિરના દાનની ચોરીનો CCTV ફૂટેજમાં ખુલાસો; એક નહીં 105 વખત ચોરી થઈ; જોઈ લો પુરાવા
આજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના દાનની ચોરીના કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન, SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. SITના તપાસ અહેવાલમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. સોલિસિટર જનરલ...
લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં
નવા વાડજની ન્યુ આશિયાના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીના પેટા-નિયમો (બાયલોઝ)માં ફેરફાર કર્યા વિના ₹250 કરોડથી વધુનો કમર્શિયલ પ્રોજેક્ટ ઊભો કરાયો હોવાના આક્ષેપો અંગે ‘લોક પત્રિકા’ દૈનિકના સતત અહેવાલો બાદ હવે ગાંધીનગર સચિવાલય સુધી મામલો પહોંચ્યો છે....
18 વર્ષ બાદ M.S. ધોનીએ કર્યો CSKમાં સૌથી મોટો ફેરફાર, જાણીને ફેન્સને લાગ્યો ઝટકો
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL ૨૦૨૭ પહેલાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાનને પોતાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઝહીર હવે તે ટીમની જવાબદારી સંભાળશે જેની સાથે સ્ટીફન ફ્લેમિંગ લગભગ ૧૮ વર્ષથી જોડાયેલા હતા. લાંબા સમય...
RBIનો નવો નિયમ: તમામ બેંકો માટે બદલાયા નિયમો, જાણી લો નહીંતર હેરાન થશો!!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશની તમામ બેંકો માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે. હવે બેંકોએ શેર, બોન્ડ અથવા ચલણમાં રોકાણ કરતી વખતે લેવામાં આવતા જોખમના પ્રમાણમાં ચોક્કસ રકમની વધારાની મૂડી જાળવવી જરૂરી રહેશે; આ સુનિશ્ચિત કરે છે કે બજારમાં અચાનક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દેશભરમાંથી શુભેચ્છાઓનો ધોધ, ભાજપે શરૂ કર્યું ‘સેવા સંકલ્પ અભિયાન’
આજે (17 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને તેમને વિશ્વભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. આ ઉપરાંત આજે ભારતના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપ અને કેન્દ્રીય મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં અને...
ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એક પ્રસ્તાવિત લશ્કરી કરાર હેઠળ ઇઝરાયેલને અત્યંત શક્તિશાળી, 2000 પાઉન્ડના બોમ્બ પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. આ એ જ શસ્ત્રો છે જેનો પુરવઠો અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્ર...
ભારતમાં વેચાઇ રહી છે પાકિસ્તાની ફેરનેસ ક્રીમ, ત્વચા કેન્સર અને કિડની ફેલ્યોરનું જોખમ, સરકારે જાહેર કરી નોટિસ
ઝડપથી ચહેરા રંગ ગોરો બનાવવાના દાવા કરતી અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલી પાકિસ્તાની ફેરનેસ ક્રીમ્સ હવે ભારતીય ગ્રાહકો માટે ગંભીર હેલ્થ હેઝાર્ડ (Health Hazard) સાબિત થઈ રહી છે. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતી અને વેચાતી કેટલીક પ્રખ્યાત પાકિસ્તાની...

