Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
Dileep Sanghani, IFFCO Chairman, ICA Global Board

ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા

By Abhisha Rathod
16/09/2026 10:11 AM Follow on Google News

આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે IFFCO (ઇફકો)ના અધ્યક્ષ દિલીપ સંઘાણીની ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે.

દિલીપ સંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળના સભ્યોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ. તમામ સભ્યોએ એકસ્વરે *“ભારત માતા કી જય” અને “વંદે માતરમ”*ના નારાઓથી સમગ્ર સભાખંડને ગુંજાવી દીધો.

વિદેશી ધરતી પર ગુંજેલા *“ભારત માતા કી જય” અને “વંદે માતરમ”*ના નારાઓએ વૈશ્વિક સહકારી મંચ પર ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને પ્રભાવને અભિવ્યક્ત કર્યો.

Advertisement
IFFCO Chairman Dileep Sanghani
પનામામાં યોજાયેલી આઈસીએ ચૂંટણીમાં ભારતની મોટી જીત

પનામા સિટીમાં યોજાયેલી ICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં સંઘાણીની જીતને ભારતના વિશાળ સહકારી આંદોલન માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે. આ સિદ્ધિ વૈશ્વિક સહકારી જગતમાં ભારતની વધી રહેલી ભૂમિકા, પ્રભાવ અને નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે.

દિલીપ સંઘાણી છેલ્લા અનેક દાયકાઓથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ખેડૂતો, ગ્રામ્ય અર્થવ્યવસ્થા તથા સહકારી સંસ્થાઓના સશક્તિકરણ માટે સતત કાર્ય કરતા આવ્યા છે. હાલમાં તેઓ IFFCO અને GUJCOMASOLના અધ્યક્ષ છે અને વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

ICA વિશ્વનું અગ્રણી વૈશ્વિક સહકારી સંગઠન છે, જે વિવિધ દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના ગ્લોબલ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય સહકારી આંદોલનના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનાવશે.

સંઘાણીની આ જીત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન તેમજ ભારતના સહકારી આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિને પણ દર્શાવે છે. ભારત આજે સહકારના માધ્યમથી ખેડૂતો, ગ્રામ્ય સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તથા સામાજિક સશક્તિકરણની દિશામાં નવી મિસાલ પ્રસ્થાપિત કરી રહ્યું છે.

દિલીપ સંઘાણીએ પોતાની જીત બદલ ICAના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ અને દૃષ્ટિકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજૂ કરવા તેમજ સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Advertisement

દિલીપ સંઘાણીનું ICA બોર્ડમાં ચૂંટાવું ભારત માટે ગૌરવ, ભારતીય સહકારી આંદોલન માટે સન્માન અને વૈશ્વિક સહકારી ક્ષેત્રમાં ભારતના વધી રહેલા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મસુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાંજાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
UP અને ગુજરાતની શાળાઓ સુધારવા ‘કોકરોચ જનતા પાર્ટી’નો અનોખો મોરચો, સરકારી સ્કૂલોની દશા પર ઉઠાવ્યા સવાલUP અને ગુજરાતની શાળાઓ સુધારવા ‘કોકરોચ જનતા પાર્ટી’નો અનોખો મોરચો, સરકારી સ્કૂલોની દશા પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધઅમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધ
જામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યાજામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યા
અમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધઅમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધ
અમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશેઅમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશે
વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરિત દિલ્હીથી ઝડપાયો, ₹4 કરોડનું હેરોઈન જપ્તવડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરિત દિલ્હીથી ઝડપાયો, ₹4 કરોડનું હેરોઈન જપ્ત
ઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતોઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતો
વડોદરામાં અનરાધાર વરસાદથી રસ્તા જળબંબાકાર, દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટવડોદરામાં અનરાધાર વરસાદથી રસ્તા જળબંબાકાર, દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યુંભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયા

Tags:

Cooperative MovementDileep SanghaniDileep Sanghani ICAGlobal Cooperative BoardICA Global BoardIFFCO ChairmanIFFCO NewsInternational Cooperative AlliancePanama ICA Election
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
nepal Flood
Previous

મોબાઈલ લોકેશન જ છેલ્લી આશા…! Nepalમાં ગુમ થયેલા લોકોને કેવી રીતે શોધી રહ્યા છે પરિવારજનો

Donald Trump Israel, Trump Bombs To Israel
Next

ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper