વડોદરામાં ગૂગલ મેપ્સ રામ ભરોસે, અલકાપુરી અંડરપાસમાં ટ્રક ફસાયો, ટ્રાફિક પોલીસે JCB થી માંડ કાઢ્યો
વડોદરામાં એક ટ્રક ચાલક માટે ‘ગૂગલ મેપ્સ’ (Google Maps) પરનો ભરોસો ભારે પડ્યો. રેલવે સ્ટેશનથી અલકાપુરી તરફ જઈ રહેલો ટ્રક રેલવે અંડરપાસમાં ફસાઈ ગયો, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ થતાં પોલીસે જેસીબી (JCB) મશીન મંગાવીને ટ્રકને બહાર...
અનંત અંબાણીએ સામુદાયિક પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ લોન્ચ કરી
વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ પ્રત્યે સમર્પિત પરોપકારી અનંત એમ. અંબાણીએ વ્યવહારુ અને ટકાઉ ઉકેલો દ્વારા સામુદાયિક પ્રાણી કલ્યાણને મજબૂત બનાવવા માટે વનતારાની નવી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ...
લાખો લોકોનું ભલું થશે: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભ
રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ‘ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન’ દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે. આ કાર્યક્રમ...
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આજે તમિલનાડુમાં જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અસલ ડેરી પદાર્થોથી બનેલું અને...
UPI પર ચાર્જ લાદવાના નિર્ણય પણ સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, દિવાળી સુધી મુલતવી રાખ્યો
UPI વ્યવહારો પર ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તહેવારોની મોસમ (ફેસ્ટિવ સીઝન)ને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. વેપારીઓ સતત સરકારને વિનંતી કરી રહ્યા હતા કે UPI પેમેન્ટ્સ...
આજનો દિવસ દિવાળી જેવો છે… પાકિસ્તાનના 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી
અમદાવાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૧૫૮ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. નાગરિકતા મળતાં જ શરણાર્થી પરિવારોની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. આ પ્રસંગે સંબોધન કરતા...
રાજકોટમાં રંગબેરંગી પોશાકમાં વીરતાનું પ્રદર્શન, 200થી વધુ રાજપૂત મહિલાઓએ ‘તલવાર રાસ’ કર્યો
ગુજરાતના રાજકોટમાં ૨૦૦થી વધુ રાજપૂત મહિલાઓ હાથમાં તલવાર લઈને રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને બહાર આવી હતી. પરંપરાગત ‘તલવાર રાસ’માં ભાગ લઈને આ મહિલાઓએ તેમની બહાદુરી અને તલવારબાજીની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. આકર્ષક પરંપરાગત...
પ્રથમ નોરતે મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ‘મેચિંગ થીમ’નો રંગ, મહિલાઓ એકસમાન વેશભૂષામાં ગરબે ઘૂમી
ગાંધીનગર: નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે ગાંધીનગરની મારુતિ આમ્રકુંજ-3 સોસાયટીમાં ભક્તિ, ઉત્સાહ અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓ ‘મેચિંગ થીમ’ અંતર્ગત એકસરખાં કપડાં પહેરીને ગરબાના તાલે ઝૂમી હતી. માતાજીની આરાધના સાથે શરૂ થયેલા...
આદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયો
અમદાવાદના સવાના પાર્ટી લૉન ખાતે ‘રંગ મોરલા 2026’ની શરૂઆત હાઉસફુલ સાથે થઈ. ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ પ્રથમ રાત્રે પોતાના લાઇવ પર્ફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. TribeVibe Entertainment દ્વારા આયોજિત અને પ્રમોટ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ગુજરાતી...
શાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષા
ભારતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામેની ભારતની પ્રથમ સ્વદેશી રસી ‘સર્વાવેક’ (Cervavac) ને ‘પ્રી-ક્વોલિફિકેશન’ મંજૂરી...

