દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરીને ઉમદા કાર્ય

Lok Patrika
Lok Patrika
0 Min Read
Share this Article

દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધનસુરા ખાતે 16 દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવી. જેમાં ૩ પેડલ રીક્ષા, 12 ઘોડી , 1 વ્હીલ ચેર, વિરમગામ ખાતે 1 ઘોડી અને અમદાવાદ ખાતે 3 વ્હીલ ચેર અને 2 ઘોડી આપવામાં આવી. જીતેન્દ્રભાઈ ,પ્રિન્સ અને વિનોદભાઈએ પણ આ કામમાં ખુબ સપોર્ટ કર્યો હતો.


Share this Article
Leave a comment