દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ધીરજ સાનુકૂળતા બનાવે.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે વાત બની શકે.
પ્રેમીજનો:-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-
કાનૂની ગૂંચ થી સાવધાની વર્તવી.
વેપારીવર્ગ:-
મૂંઝવણ ઘટે સાનુકૂળતા.
પારિવારિકવાતાવરણ:-
વાણી વર્તન સાથે આરોગ્ય સંભાળવું.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
વિપરીત સમય સંભાળવું.
લગ્નઈચ્છુક :-
લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
પ્રેમીજનો:-
લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
સામાજિક સંજોગ કસોટી ભર્યા રહે.
વેપારીવર્ગ:-
કસોટી યુક્ત દિવસ રહે.
પારિવારિકવાતાવરણ:-
ચેતતો નર સદા સુખી.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક :-
૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળતા યથાવત રહે.
લગ્નઈચ્છુક :-
ચિંતા દુર થાય.
પ્રેમીજનો:-
ઈચ્છા ફળતી જણાય.
નોકરિયાત વર્ગ:-
આંખ મીચોલી થી સાવધ રહેવું.
વેપારીવર્ગ:-
લાભદાયી તક મળે.
પારિવારિક વાતાવરણ:-
આરોગ્ય અકસ્માતથી સાવધ રહેવું.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
વારસાઈ સંપત્તિના નિર્ણયની સંભાવના.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ બને.
પ્રેમીજનો:-
સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:-
લાભદાયી તક મળે.
વેપારી વર્ગ:-
વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક કાર્ય થઈ શકે.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-
૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
કેટલાક પ્રશ્નનો હલ મેળવી શકો.
લગ્નઈચ્છુક :-
ચિંતા હલ થઈ શકે.
પ્રેમીજનો :-
સફળતાની તક સર્જાય.
નોકરિયાત વર્ગ :-
કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી.
વેપારીવર્ગ :-
કાર્યભાર વધતો જણાય.
પારિવારિક વાતાવરણ:-
મહત્વના કાર્ય આગળ ધપાવી શકો.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૫
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૂંચવણ દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :-
સફળતાના સંજોગો રહે.
પ્રેમીજનો:-
આશા ફળવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
તણાવ ચિંતા હળવી બને.
વેપારીવર્ગ:-
ધીમી પ્રગતિ રહે.
પારિવારિક વાતાવરણ:-
પ્રાસંગિક સંજોગ રહે.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક શાંતિ બની રહે.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ યોગ બને.
પ્રેમીજનો:-
ચિંતા દૂર થાય.
નોકરિયાત વર્ગ:-
પ્રયત્ન સફળ બને.
વ્યાપારી વર્ગ:
આર્થિક ક્ષેત્રે સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-
વાહન સ્થાયી સંપત્તિ અંગે સાવધાની વર્તવી.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૭
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સંવાદિતા બને.
લગ્નઈચ્છુક :-
મુશ્કેલી દૂર થતી જણાય.
પ્રેમીજનો:-
મુલાકાત સાનુકૂળ બને.
નોકરિયાતવર્ગ:-
મનોવ્યથા ચિંતા રહે.
વેપારીવર્ગ:-
ખર્ચ-વ્યય નાથવા.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૧
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
અજંપો ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
મૂંઝવણ દૂર થાય.
પ્રેમીજનો :-
મુલાકાત શક્ય રહે.
નોકરિયાતવર્ગ :-
પ્રયત્ન સફળ રહે.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-
કૌટુંબિક પ્રશ્ને સાવધાની વર્તવી.
શુભરંગ:-
નારંગી
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
જીદ મમત ટાળવા.
લગ્નઈચ્છુક :-
સમસ્યાનું સમાધાન ન મળે.
પ્રેમીજનો:-
મૂંઝવણ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-
કામકાજ અર્થે સફર.
વેપારીવર્ગ:-
આશાસ્પદ દિવસ રહે.
પારિવારિકવાતાવરણ:-
ધાર્યા કામમાં અવરોધ.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
સંતાન અંગેના પ્રશ્નો હલ થઇ શકે.
લગ્નઈચ્છુક :-
મૂંઝવણ દૂર થાય.
પ્રેમીજનો:-
મુલાકાત સફળ રહે.
નોકરિયાત વર્ગ:-
વારંવાર અવરોધ આવતો જણાય.
વેપારીવર્ગ:-
ચિંતા ભર્યો દિવસ રહે.
પારિવારિકવાતાવરણ:-
નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
મહેમાનોનું આગમન શક્ય રહે.
લગ્નઈચ્છુક :-
મળતી તક ગુમાવવી નહીં.
પ્રેમીજનો:-
મુલાકાતમાં વિલંબ રહે.
નોકરિયાત વર્ગ:-
સંજોગ સુધરતા જણાય.
વેપારી વર્ગ:-
તણાવ દુર થાય.
પારિવારિક વાતાવરણ:-
ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૬