દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા હળવી બને.
લગ્નઈચ્છુક :-
ભાગ્યનો સહયોગ મળે.
પ્રેમીજનો:-
મર્યાદા સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-
સંઘર્ષ સફળ બને.
વેપારીવર્ગ:-
સંયમિત આશા ફળતી જણાય.
પારિવારિકવાતાવરણ:-
માનસિક અજંપો દૂર થાય.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સકારાત્મકતા થી સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :-
તક સફળ થતી જણાય.
પ્રેમીજનો:-
સફળતામાં વિલંબ.
નોકરિયાત વર્ગ:-
તણાવમુક્તિ શક્ય રહે.
વેપારીવર્ગ:-
પ્રયત્ન સફળ બને.
પારિવારિકવાતાવરણ:-
પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા હલ થાય.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળતા બની રહે.
પ્રેમીજનો:-
નવી તકના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
મહેનતનું ફળ મળતું લાગે.
વેપારીવર્ગ:-
વ્યસ્તતા વધે.
પારિવારિક વાતાવરણ:-
કરજ ઋણ અંગે ચિંતા વધે.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-
૨
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
દિવસ શાંતિથી પસાર કરવો.
લગ્નઈચ્છુક :-
સમસ્યા હલ થાય.
પ્રેમીજનો:-
પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:-
વિરોધીથી સાવધ રહેવું.
વેપારી વર્ગ:-
મૂંઝવણભર્યા સંજોગ રહે.
પારિવારિક વાતાવરણ:-
ખટપટથી સાવધ રહેવું.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
સંજોગો વિપરીત રહે.
પ્રેમીજનો :-
ટેન્શન દૂર થાય.
નોકરિયાત વર્ગ :-
તક ગુમાવવી નહીં.
વેપારીવર્ગ :-
પ્રયત્નો સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
ધારણા મુજબ ફળ મળવું મુશ્કેલ.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક બાબતે આનંદ રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબની સંભાવના બને.
પ્રેમીજનો:-
નમ્રતા સાનુકૂળતા બનાવે.
નોકરિયાત વર્ગ:-
કામકાજની ગૂંચવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
પરિસ્થિતિ સુધરે.
પારિવારિક વાતાવરણ:-
ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનનો પ્રશ્ન ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગ.
પ્રેમીજનો:-
પ્રિયજનથી મિલન થાય.
નોકરિયાત વર્ગ:-
સંજોગ યથાવત રહે.
વ્યાપારી વર્ગ:
આર્થિક સમસ્યા રહે.
પારિવારિક વાતાવરણ:-
પ્રયત્નો સફળ થતાં જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
મુશ્કેલી પાર કરી શકો.
લગ્નઈચ્છુક :-
સંજોગ વિપરીત રહે.
પ્રેમીજનો:-
આશાસ્પદ દિવસ રહે.
નોકરિયાતવર્ગ:-
સમાધાનકારી વલણ કામ લાગે.
વેપારીવર્ગ:-
ધારણા મુજબ ન બને.
પારિવારિક વાતાવરણ:-
પરિસ્થિતિ સુધરે.મનની મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
ઉતાવળ આવેશ પર કાબૂ રાખવો.
લગ્નઈચ્છુક :-
વધુ પ્રયત્નો જરૂરી.
પ્રેમીજનો :-
મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાતવર્ગ :-
મુશ્કેલી પાર કરી શકો.
વેપારીવર્ગ:-
હરીફથી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:-
ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૪
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
વ્યથા ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
મુલાકાતથી આશા બંધાય.
પ્રેમીજનો:-
સરળતા થી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-
અડચણ દૂર થાય.
વેપારીવર્ગ:-
કાયદાકીય બાબતોનો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:-
સમસ્યા દૂર થાય.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગ.
પ્રેમીજનો:-
મનમુટાવ ટાળવા.
નોકરિયાત વર્ગ:-
ઉપરી થી તણાવ.
વેપારીવર્ગ:-
પ્રયત્નો સફળ થાય.
પારિવારિકવાતાવરણ:-
અવિચારી ખર્ચ ટાળવા.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક ગૂંચવણ રહે.
લગ્નઈચ્છુક :-
અડચણ રહે.
પ્રેમીજનો:-
ઈગો મૂંઝવણ રખાવે.
નોકરિયાત વર્ગ:-
સમસ્યા દૂર થતી જણાય.
વેપારી વર્ગ:-
પરિસ્થિતિ સુધરે.
પારિવારિક વાતાવરણ:-
સમાધાનકારી વલણ કામ લાગે.
શુભ રંગ :-
પોપટી
શુભ અંક:-
૧