દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ખર્ચ વ્યયના સંજોગ.
લગ્નઈચ્છુક :-
ચિંતાના વાદળ વિખરાતા જણાય .
પ્રેમીજનો:-
સાનુકૂળતા બનતી જણાય.
નોકરિયાત વર્ગ:-
તણાવ સમસ્યા બનેલી રહે.
વેપારીવર્ગ:-
પ્રયત્નો વધારવા.
પારિવારિકવાતાવરણ:-
નાણાંભીડ વિરોધીથી સંભાળવું.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સંવાદિતા બનતી જણાય.
લગ્નઈચ્છુક :-
અવસરના સંજોગ
પ્રેમીજનો:-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ નોકરીના સંજોગ.
વેપારીવર્ગ:-
નવું સાહસ વિચારીને કરવું.
પારિવારિકવાતાવરણ:-
વાહન,મકાન અંગેની ચિંતા હળવી બને.
શુભ રંગ:-
પીળો
શુભ અંક :-
૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
વ્યગ્રતા બનેલી રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ સુધરે.
પ્રેમીજનો:-
મુલાકાત સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-
પ્રશ્ન હલ થતો જણાય.
વેપારીવર્ગ:-
મનની મુંજવણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-
ધાર્યા કામમાં સાનુકૂળતા.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-
૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબની સંભાવના બનેલી રહે.
પ્રેમીજનો:-
જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ:-
કઠિન મહેનતનાં સંજોગ.
વેપારી વર્ગ:-
ખર્ચ વ્યય વધતા જણાય.
પારિવારિક વાતાવરણ:-
લાભ સફળતા અટકતી જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
સાનુકુળતાના સંજોગ.
પ્રેમીજનો :-
નિરાશાના સંજોગ.
નોકરિયાત વર્ગ :-
સમસ્યાના સંજોગ.
વેપારીવર્ગ :-
આવક ઉઘરાણીના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક પ્રશ્ન હલ થાય.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
સંવાદીતા સર્જી શકો.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નોમાં અવરોધ જણાય.
પ્રેમીજનો:-
ઉદ્વેગ જણાય.
નોકરિયાત વર્ગ:-
અવરોધ દૂર થતા જણાય.
વેપારીવર્ગ:-
ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
પારિવારિક વાતાવરણ:-
સાનુકૂળ સંવાદિતાના સંજોગ.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
ખર્ચ પર કાબૂ રાખવો.
લગ્નઈચ્છુક :-
તકની આશા જન્મે.
પ્રેમીજનો:-
પ્રવાસના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
પ્રતિકૂળતા સમસ્યાના સંજોગ.
વ્યાપારી વર્ગ:
સાવચેતી પૂર્વક વ્યવહાર કરવા.
પારિવારિક વાતાવરણ:-
કર્જથી દૂર રહેવું.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક:-
૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
મતભેદના સંજોગ.
લગ્નઈચ્છુક :-
સ્નેહીનો સહકાર મળે.
પ્રેમીજનો:-
તણાવ મુક્તિ મુલાકાત.
નોકરિયાતવર્ગ:-
પ્રગતિકારક સંજોગ.
વેપારીવર્ગ:-
મુંજવણ દૂર થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-
સમસ્યાનું સમાધાન,ચિંતા હળવી થતી જણાય.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
મનોવ્યથા માં દિવસ પસાર થાય.
લગ્નઈચ્છુક :-
નવી આશા જન્મે.
પ્રેમીજનો :-
પ્રયત્ન સફળ બને.
નોકરિયાતવર્ગ :-
કાર્ય ક્ષેત્રનો વિકાસ.
વેપારીવર્ગ:-
સફળતાની તક બને.
પારિવારિક વાતાવરણ:-
ચિંતા વ્યથાના સંજોગ.
શુભરંગ:-
પોપટી
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
વિપરીત સંજોગ.
લગ્નઈચ્છુક :-
અડચણ ના સંજોગ.
પ્રેમીજનો:-
નિરાશા દૂર થાય.
નોકરિયાત વર્ગ:-
સાવચેતી જરૂરી.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક મનોવ્યથા રહે.
પારિવારિકવાતાવરણ:-
પ્રગતિકારક સમય.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-
૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ ક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:-
અવરોધ અડચણ બનેલા રહે.
નોકરિયાત વર્ગ:-
કામકાજ,નોકરી સ્થિર ન મળે.
વેપારીવર્ગ:-
મતભેદથી દૂર રહેવું.
પારિવારિકવાતાવરણ:-
સમસ્યા દૂર થતી જણાય.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
શાંતિ જાળવી રાખવી.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ તકના સંજોગ.
પ્રેમીજનો:-
સ્વસ્થતા ટકાવવી.
નોકરિયાત વર્ગ:-
મત મતાંતર,વ્યગ્રતાના સંજોગ.
વેપારી વર્ગ:-
સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-
સમસ્યાનું નિવારણ મળે.
શુભ રંગ :-
નારંગી
શુભ અંક:-
૩