દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ધાર્યુ કામ અટકતું લાગે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો સફળ બનાવી શકો.
પ્રેમીજનો:-
મસ્તીમાં મશગુલ રહી શકો.
નોકરિયાત વર્ગ:-
સમસ્યા ઘેરી ન બને તે જોવું.
વેપારીવર્ગ:-
સમસ્યામાં વધારો થાય.
પારિવારિકવાતાવરણ:-
મુશ્કેલીના સંજોગ જાળવવું.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળ તક ઊભી થાય.
લગ્નઈચ્છુક :-
સામાજિક સંજોગ સુધરતાં જણાય.
પ્રેમીજનો:-
પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
નોકરિયાત વર્ગ :-
આશા ફળીભૂત થતી જણાઈ.
વેપારીવર્ગ :-
ચિંતાનો બોજ દૂર થાય.
પારિવારિકવાતાવરણ:-
પ્રગતિકારક સંજોગ સર્જાય.
શુભ રંગ:-
ક્રિમ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતાના વાદળ વિખરાઈ.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો વધારવા.ગેરસમજ ટાળવી.
પ્રેમીજનો:-
મુલાકાતમાં વિલંબ થતો જણાય.
નોકરિયાત વર્ગ:-
પ્રતિકૂળતા/ચિંતાના સંજોગ.
વેપારીવર્ગ:-
પ્રયત્નો ફળે.
પારિવારિક વાતાવરણ:-
માનસિક અજંપો દૂર થાય.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
મનોવ્યથા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
વાતના સંજોગ દૂર થતા જણાય.
પ્રેમીજનો:-
મુલાકાત માટે પ્રયત્નો વધારવા પડે.
નોકરિયાત વર્ગ:-
યોગ્ય તક મળવાની સંભાવના.
વેપારી વર્ગ:-
પ્રયત્નો સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
ધંધામાં તણાવ જણાય.તક મળતી જણાય.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-
૪
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
મૂંઝવણનો ઉપાય મળે.
લગ્નઈચ્છુક :-
સંયમ અને કુનેહથી વાત પાર પડી શકશે.
પ્રેમીજનો :-
ચિંતાના વાદળ વિખેરાય.
નોકરિયાત વર્ગ :-
સમાધાનકારી બની વિવાદ ટાળવો.
વેપારીવર્ગ :-
ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-
મન હળવું બને.લાભની તક.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળ સંજોગ સંભવ રહે.
લગ્નઈચ્છુક :-
ભાગ્યનો સહયોગ સંભવ રહે.
પ્રેમીજનો:-
મિલન-મુલાકાતથી આનંદ રહે.
નોકરિયાત વર્ગ:-
મુશ્કેલી માં માર્ગ સૂઝે.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક કાર્ય/પ્રયત્નો ફળે.
પારિવારિક વાતાવરણ:-
પ્રતિકૂળતામાંથી બહાર આવવાનો માર્ગ મળે.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
મૂંઝવણ દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગો.
પ્રેમીજનો:-
અપેક્ષા મુજબનું ફળ મુશ્કેલ.
નોકરિયાત વર્ગ:-
પરિસ્થિતિ સુધરે.
વ્યાપારી વર્ગ:
ચેતતો નર સદા સુખી.
પારિવારિક વાતાવરણ:-
અકસ્માતથી જાળવવું.તબિયતની કાળજી લેવી.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો:-
ચિંતા દૂર થાય.
નોકરિયાતવર્ગ:-
તણાવ દુર થાય.
વેપારીવર્ગ:-
ધંધાકીય પ્રશ્ન હલ થાય.
પારિવારિક વાતાવરણ:-
વિપરીત સંજોગો ધીરજ સાથે સમય પસાર કરવો.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
આપના યોગમાં વિલંબ હોવાની સંભાવના.
પ્રેમીજનો :-
ધાર્યું ન થાય ચિંતા રહે.
નોકરિયાતવર્ગ :-
નોકરીના કામકાજમાં સરળતા રહે.
વેપારીવર્ગ:-
નવા આયોજન ગોઠવવાની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-
નવા ગૃહ વાહનની લેવા/ વિચારવાની સંભાવના.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા ઘેરી ન બને તે જોવું.
લગ્નઈચ્છુક :-
અન્ય પર જોરથી સંભાવના શક્ય.
પ્રેમીજનો:-
મુલાકાતની સમસ્યા ધીરજથી ઉકેલવી.
નોકરિયાત વર્ગ:-
ચિંતા મુંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
સફળતા તરફ આગળ વધી શકો.
પારિવારિકવાતાવરણ:-
ધારણા બહારના સંજોગો. ગેરસમજ દૂર કરવી.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
જીદ વ્યર્થ જણાય.
પ્રેમીજનો:-
સંજોગ સુધારતા જણાય.
નોકરિયાત વર્ગ:-
મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
વેપારીવર્ગ:-
પ્રયત્નથી સફળતા સંભવ.
પારિવારિકવાતાવરણ:-
આરોગ્ય જાળવવું.પ્રવાસ અંગે ખર્ચ સંભવ.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૮
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રસન્નતા રહે.
લગ્નઈચ્છુક :-
વાતોની ગુંચ ઉકલતી જણાય.
પ્રેમીજનો:-
મુલાકાતમાં અડચણ સર્જાય.
નોકરિયાત વર્ગ:-
ધાર્યા કામ આડે વિઘ્ન આવે.
વેપારી વર્ગ:-
પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
પારિવારિક વાતાવરણ:-
આયોજન પૂર્વક આગળ વધવું શુભ રહે.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૧