દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક પ્રશ્ન પેચીદો બની રહે.
લગ્નઈચ્છુક :-
અક્કડ વલણથી અવરોધ.
પ્રેમીજનો:-
પ્રયત્ન સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
બોજમાં રાહતના સંજોગ.
વેપારીવર્ગ:-
કાર્ય સફળતાનો સંજોગ.
પારિવારિકવાતાવરણ:-
ખર્ચ ખરીદી નાથવા.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળતા ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબની સમસ્યા રહે.
પ્રેમીજનો:-
પ્રપોઝ કરી શકો.
નોકરિયાત વર્ગ:-
તણાવ મુકિતના સંજોગ.
વેપારીવર્ગ:-
સંવાદિતા સાનુકૂળ સંજોગ બનાવે.
પારિવારિકવાતાવરણ:-
સામાજિક વિપરીત સંજોગ ટાળવા.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગ.
પ્રેમીજનો:-
સાનુકૂળ મુલાકાત.
નોકરિયાત વર્ગ:-
ઉલજન પર કાબુ બનાવવો.
વેપારીવર્ગ:-
પ્રયત્નો સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
આવક ઉઘરાણી મળી રહે.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક સમસ્યા.
લગ્નઈચ્છુક :-
તક સંજોગ સાનુકૂળ બને.
પ્રેમીજનો:-
અડચણના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
વિવાદિત સંજોગ ટાળવા.
વેપારી વર્ગ:-
હરિફ થી સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-
હરિફ શત્રુથી સાવધ રહેવું.
શુભ રંગ:-
૫
શુભ અંક:-
પોપટી
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
સ્વસ્થતા ટકાવવી.
લગ્નઈચ્છુક :-
સંજોગ બદલવાની રાહ જોવી.
પ્રેમીજનો :-
ઉલજન દૂર થાય.
નોકરિયાત વર્ગ :-
સંઘર્ષ ના સંજોગ.
વેપારીવર્ગ :-
વ્યવસાયમાં ધ્યાન આપી શકો.
પારિવારિક વાતાવરણ:-
નિરાશાના વાદળ વિખરાતા જણાય.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા ઉલજન દૂર થાય.
લગ્નઈચ્છુક :-
અવરોધ દૂર થાય.
પ્રેમીજનો:-
કાનૂની ગુંચથી સંભાળવું.
નોકરિયાત વર્ગ:-
નુકશાન અટકાવવું.
વેપારીવર્ગ:-
પ્રગતિની તક.
પારિવારિક વાતાવરણ:-
ધીરજના ફળ મીઠા.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
સમય પસાર કરવો.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગ.
પ્રેમીજનો:-
સમસ્યા હલ થાય.
નોકરિયાત વર્ગ:-
વ્યસ્તતા વધે.
વ્યાપારી વર્ગ:
કાનૂની ગુચની સમસ્યા.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક નાણાભીડના સંજોગ.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક:-
૧
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
મુંજવણ ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
તક ન સરકે તે જોવું.
પ્રેમીજનો:-
મિલન સાનુકૂળ બને.
નોકરિયાતવર્ગ:-
મતભેદથી દૂર રહેવું.
વેપારીવર્ગ:-
ચિંતા ખર્ચ રહે.
પારિવારિક વાતાવરણ:-
ચિંતા ઉલજન ખર્ચ વ્યયના સંજોગ.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૭
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
સાવધાની જરૂરી.
લગ્નઈચ્છુક :-
ચિંતા હળવી બને.
પ્રેમીજનો :-
મુલાકાત અંગે મુંજવણ.
નોકરિયાતવર્ગ :-
આશાસ્પદ સંજોગ.
વેપારીવર્ગ:-
નાણાં ફસામણના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-
પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
શુભરંગ:-
નારંગી
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
મતભેદ થી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :-
અપેક્ષા સાનુકૂળતા.
પ્રેમીજનો:-
અડચણ ના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
તકેદારીના સંજોગ.
વેપારીવર્ગ:-
ધાર્યું કામ થઈ શકે.
પારિવારિકવાતાવરણ:-
પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
સંતાન અંગે ચિંતા બની રહે.
લગ્નઈચ્છુક :-
સવાંદિતા સંવાદ બનાવે.
પ્રેમીજનો:-
સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ:-
પ્રયત્ન સાનુકૂળ રહે.
વેપારીવર્ગ:-
સાનુકૂળ તક બને.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક સહયોગથી સાનુકૂળ નિર્ણય.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રેમ ના મામલે સાવધ રહેવું.
લગ્નઈચ્છુક :-
લોભામણી વાતથી સાવધાની.
પ્રેમીજનો:-
પ્રયત્નથી મુલાકાત.
નોકરિયાત વર્ગ:-
અવિચારી સાહસ ન કરવું.
વેપારી વર્ગ:-
સંજોગ અંગે સાવધ રહેવું
પારિવારિક વાતાવરણ:-
ધીરજની કસોટી થાય.ખર્ચ વ્યય વધે.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૬