200 વર્ષ પછી પૃથ્વી રહેવા માટે સુરક્ષિત નથી, માણસનો ઓડકાર અને પાદ બનશે કારણ, ગંધ સહન નહીં થાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સામાન્ય રીતે માણસનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. માણસ હંમેશા ચિંતામાં રહે છે કે દુનિયાનો અંત કેવી રીતે આવશે? ઘણા અભ્યાસો હાથ ધરવામાં આવે છે જેમાં નિષ્ણાતો પૃથ્વીના અંતની તારીખની આગાહી કરતા રહે છે. ક્યારેક એવું કહેવાય છે કે ઉલ્કા પિંડની ટક્કરથી પૃથ્વી નાશ પામશે તો ક્યારેક કોઈ કુદરતી આફત તેનું કારણ કહેવાય છે. પરંતુ હવે એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે વાસ્તવમાં માનવીના કારણે જ પૃથ્વી 200 વર્ષમાં રહેવાલાયક નહીં રહે.

નિષ્ણાતોના મતે 200 વર્ષમાં પૃથ્વી એટલી બધી દુર્ગંધથી ભરાઈ જશે કે શ્વાસ લેવો પણ અશક્ય બની જશે. આ ગંધ માનવના ઓડકાર અને પાદ દ્વારા ફેલાશે. વૃદ્ધ લોકો એટલી ગંદી હવા છોડશે કે પૃથ્વી મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડથી ભરાઈ જશે. તેનાથી ગ્લોબલ વોર્મિંગમાં વધુ વધારો થશે. લોકોને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થશે.

ગ્લોબલ વોર્મિંગથી ખતરો

Big Breaking: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકી હુમલો, સેનાના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પર અંધાધૂન ફાયરિંગ

GETCO દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે યુવરાજસિંહની એન્ટ્રી, ઓફિસ બહાર ઉમેદવારો સાથે ઉતર્યા આંદોલન કરવા

‘સુરત ડાયમંડ બુર્સ’થી ડાયમંડ ક્ષેત્ર ચમકી ઉઠ્યું, 2 લાખ કરોડ સુધીનો વકરો થવાની ધારણા, આખું વિશ્વ સલામ કરશે

નિષ્ણાતોના મતે આગામી બેસો વર્ષમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધશે. દરિયાનું પાણી વરાળમાં ફેરવા લાગશે. તેમજ પૃથ્વીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. આટલી ગરમીના કારણે દુનિયામાં લોકો માટે જીવવું મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં, પૃથ્વીની સ્થિતિ શુક્ર જેવી થઈ જશે, જ્યાં માનવી માટે જીવવું અશક્ય બની જશે.


Share this Article