લોભિયા ન થતાં અને મકરસંક્રાંતિ પર આ વસ્તુઓનું દાન કરજો, શનિદેવ પ્રસન્ન થઈને તમારું ભાગ્ય જ પલટી નાખશે! પછી જુઓ મોજ જ મોજ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Makar Sankranti Dnation: જો શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે તો તમારું ભાગ્ય બદલવામાં વધુ સમય નહીં લાગે. જે વ્યક્તિની સાડાસાત ચાલી રહી હોય તેણે ખાસ કરીને દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. આ દિવસે કરવામાં આવેલ દાન જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ વખતે આ તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.

પંડ્યા અને કોહલી વચ્ચે ચાલી રહ્યો છે જાની દુશ્મન જેવો ડખો? હાર્દિક પંડ્યાની આ હરકતથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો

ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમારે 2000 રૂપિયાનો મેમો ફાટી જશે! આજે જાણી લો નવા નિયમો

આખા વર્ષ માટે શુક્ર આ રાશિના લોકોને મોજે મોજ થઈ જશે, ઘરને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિથી ભરી દેશે, જાણી લો તમે એમા છો ને નહીં?

14મી જાન્યુઆરીની રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલા માટે આ તહેવાર બીજા દિવસે સૂર્યના ઉદય સાથે ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે ગંગામાં સ્નાન કર્યા પછી ઘાટના કિનારે પૂજારીને દાન આપવું જોઈએ.

સંક્રાંતિના દિવસે કાળા તલ, અડદની દાળ, ગોળ, નવા ચોખાનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો શનિની સાડાસાતીથી પીડિત હોય તેમણે કાળા તલનું દાન અવશ્ય કરવું. આનાથી શનિદોષ દૂર થાય છે. આ દિવસે તમે તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન

જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ છે. આ વખતે સંક્રાંતિ રવિવારના દિવસે આવી રહી છે અને કોઈપણ રીતે રવિવારે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ગોળનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુનું ઘર મજબૂત બને છે. ગુરુના બળને કારણે જીવનમાં સફળતાના દરવાજા ખુલે છે. વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે.


Share this Article