125 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનશે દુર્લભ સંયોગ, 4 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, નોકરી-છોકરી બન્નેમાં ફાયદો!

Lok Patrika Desk
By Lok Patrika Desk
RASI
Share this Article

આ વર્ષે અક્ષય તૃતીયાનો દિવસ ખાસ રહેવાનો છે. 125 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે 4 રાશિના લોકોનું નસીબ રોશન કરશે. આ લોકોને કરિયર, બિઝનેસ, પૈસા દરેક રીતે ફાયદો થશે.

વૈશાખ શુક્લની તૃતીયા પર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કાર્ય સ્થાયી પરિણામ આપે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોના દુર્લભ સંયોગને કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. 22 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે મેષ રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયા પર 125 વર્ષ પછી આવો પંચગ્રહી યોગ બની રહ્યો છે, જે 4 રાશિના લોકોને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ આપશે. આ લોકોને ખૂબ પૈસા મળશે. નોકરીમાં પ્રગતિ થશે. નવી નોકરી મળવાની સંભાવના છે. વધુ લાભ મેળવવા માટે આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી શુભ ફળ મળશે.

RASI

અક્ષય તૃતીયાનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકો માટે શુભ

મેષ રાશિઃ અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. નવી જવાબદારી મળી શકે છે. આવકમાં વધારો થશે. તમને તે પ્રમોશન મળશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. માન-સન્માન મળશે. સોનું, મિલકતમાં વધારો થશે.

વૃષભ રાશિઃ અક્ષય તૃતીયા પર બની રહેલ પંચગ્રહી યોગ વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે. આર્થિક સંકટ દૂર થશે. તણાવ-સમસ્યાઓમાંથી રાહત મળશે. તમે મોટી બચત કરી શકશો. તમને પદ અને પૈસા બંને મળશે. બોસ તમારાથી ખુશ થશે.

કર્ક રાશિઃ અક્ષય તૃતીયા પર શુભ યોગ બની રહ્યા છે કર્ક રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. પગારમાં વધારો થઈ શકે છે. વેપારમાં વધારો થઈ શકે છે. નવી યોજના પર કામ થઈ શકે છે.

Appleના CEO ટિમ કૂક આપણે દેશ પધાર્યા, નેટવર્થ એટલી કે 14 હજાર લોકો કરોડપતિ બની જશે, તોય 7 અબજ તો વધશે

60,000 રૂપિયામાં સોદો થયો, રૂમ બૂક કર્યો, કોન્ડોમ પણ આપ્યા, પછી…. વેશ્યાવૃત્તિમાં રંગે હાથ ઝડપાઈ બોલિવૂડ ડાયરેક્ટર

સંજય દત્તને સલમાન ખાન પર આવ્યો જોરદાર ગુસ્સો, મારવા માટે સીધો ઘરે પહોંચી ગયો, ખાનના હાથ-પગ ધ્રુજવા લાગ્યા

વૃશ્ચિક રાશિઃ અક્ષય તૃતીયા પર નવું મકાન કે વાહન ખરીદી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. નોકરીમાં પણ પ્રગતિ થવાની સંભાવના છે. પૈસાથી ફાયદો થશે. અટકેલા કામ આગળ વધશે.


Share this Article