કર્ણાટકમાં ભારે વરસાદથી 9 લોકોના મોત, 204 હેક્ટર ખેતી અને 431 હેક્ટર પાકોની ખેતીની પથારી ફેરવી નાખી, રાતે પાણીએ રડ્યા લોકો
કર્ણાટકમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. આ પ્રાણઘાતક વરસાદમાં અત્યાર સુધીમાં ૯…
વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક સાવ આવો હલકટ? ઈલોને એક ખાનગી પ્લેનમાં એક અલગ રૂમમા મહિલાને નગ્ન કરી પરેશાન કરી હતી
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક અને વિવાદો લગભગ સમાનાર્થી છે. એમને…
અરે બાપ રે, ચારધામ યાત્રામાં ભૂસ્ખલનના કારણે ગુજરાતના 8000 જેટલા યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે મદદ માગે છે પણ….
કોરોનાના કારણે અટકી પડેલા ચારધામની યાત્રા આ વર્ષે ફરી શરુ કરવામાં આવી…
હમ દોનો હૈ અલગ અલગ, હમ દોનો હૈ જુદા જુદા, કોંગ્રેસ છોડ્યા બાદ જીગ્નેશ મેવાણીએ પણ હાર્દિકને ઝાટકી નાંખ્યો, એવા એવા ચાબખા લીધા કે….
હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ પર કરેલા આક્ષેપોનો વડગામના ધારાસભ્ય અને…
ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સુરતમાં એકસાથે મોટું ઓપરેશન, ગુજરાત કેડરના IASની ઓફિસ-ઘર પર દરોડા પડતાં હાહાકાર
સીબીઆઈ દ્વારા ૨૦૧૧ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે. રાજેશની ઓફિસ અને…
ના ઘરની કે ના ઘાટની પાર્ટી બનીને રહી ગઈ કોંગ્રેસ, ગમે તે રાજીનામા આપે અને ગમે તે ગમે તેવા નિવેદનો આપીને જાણે અડી-અડીને છુટ્ટા
હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,…
હવે ખબર પડી કે ચંદ્ર પર આધિપત્ય જમાવવા આખી દુનિયા કેમ ઘાંઘી-વાંઘી થઈ છે, બાપ કરોડો અબજો ડોલરોનો ખજાનો છુપાયેલો છે
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે દુનિયામાં એક નવી વિશ્વ વ્યવસ્થા બનતી જાેવા…
હદ છે પણ, અમદાવાદમાં દુલ્હનની એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતા પાડોશીએ ફટકાર્યો, મોઢામાં સાત ટાંકા આવ્યા બોલો
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ૧૬ વર્ષના એક છોકરા પર તેની પિતરાઈ બહેનના પ્રી-વેડિંગ…
અમદાવાદમાં અરેરાટી છૂટે એવી ઘટના, ખાલી 100 જ મીટરના અંતરમાં બે યુવાનોની લાશ મળી આવતા હાહાકાર
અમદાવાદના રામોલ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ…
હળવદમાં 12 ગરીબ મજૂરોના મોતના તાંડવમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિક સહિત આઠ સામે ગુનો નોંધાયો
હળવદમાં જીઆઇડીસીમાં સાગર સોલ્ટ નામની કંપનીમાં દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલ પડવાથી…