સુરતના ક્રાઇમ રેટમાં સતત વધારે, પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ મહિલાનાં બાળકની કરી નાખી હત્યાં
સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક…
રાજ્યના ખેડૂતો પર સતત માઠી, ચોમાસા બાદ હવે શિયાળુ જીરાનો પાક સુકાઈ જતા સરકાર સામે સહાયની આશ
જામનગર જિલ્લામાં ચાલુ શિયાળુ સીઝનમાં બેથી ત્રણ વખત માવઠાનો માર પડતા ખેડૂતોનો…
અંબાજી મંદિરના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા
અંબાજી પ્રહલાદ પૂજારી: શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત…
BIG BREAKING: સરકારનો મોટો નિર્ણય, કોરોના બાદ પ્રથમ વખત સમગ્ર ગુજરાતમાં બાલમંદિરથી લઈને સ્કૂલ-કોલેજો શરુ થશે સંપૂર્ણ રીતે ઓફલાઈન
કોરોનાનું સંક્રમણ હવે ગુજરાતમાં ધીમું પડ્યું છે. આ જોતાં હવે શિક્ષણ વિભાગે…
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં ‘મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં 'મહાત્મા ગાંધી…
ડીસામાં વર્ષો અગાઉ બનેલા બગીચાને નવજીવન અપાયું..! ધારાસભ્ય, મામલતદાર, પાલિકા પ્રમુખ સહિત વહીવટી તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું
પ્રતિક રાઠોડ (ડીસા): ડીસાની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ પાસે વર્ષો અગાઉ તંત્ર દ્વારા…
બે વર્ષ બાદ યોજાશે ભવનાથનો મેળો, જૂનાગઢના કલેકટરે કરી મહા શિવરાત્રિના મેળોની જાહેરાત
કોરોનના કારણે છેલ્લા 2 વર્ષંથી ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો રદ કરવામા આવી…
શિક્ષકો માટે બદલીને લઈને રાહતના સમાચાર, સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કરતા 2 લાખ શિક્ષકોનો થશે મોટો ફાયદો
શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ…
ગીરની સિંહણ….જાણો કોણ છે વન્યપ્રાણીઓના જીવ બચાવતા ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર આ રસીલાબેન વાઢેર
મૌલિક દોશી (અમરેલી): પુરૂષ પ્રધાન સમાજમાં અચરજ પમાડે તેવી વાત છે કે,…
અમરેલીના પોલીસ વડા નિર્લિપ્ત રાયની મોટી કાર્યવાહી, આ કારણે કરી નાખી એક સાથે 50 પોલીસ કર્મચારીઓની બદલી
અમરેલી પંથકના એક સાથે 50 પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામા આવી છે.…