Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાત છે ત્યારે તેમના હસ્તે બનાસકાંઠામાં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકર્પણ થવાનું હતું પરંતુ અંગત કારણોસર અમિત શાહ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહી. જેથી તેમની જગ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમોમાં હાજરી આપશે.
1. બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર બનશે
ડીસા તાલુકાના ભીલડી ખાતે રૂ. 324.77 કરોડાના ખર્ચે (ગાય અને ભેંસની સ્વદેશી દુધાળા જાતિઓ જેમ કે કાંકરેજ. ગીર. સાહિવાલ. થરપારકર. રાઠી. લાલ સિંધી. મુર્રાહ મહેસાણી અને બન્ની ના સરક્ષણ અને અપગ્રેડેશન માટે બનાવવામાં વિવિધ જાતિઓની ઉચ્ચ કક્ષાની માતાઓ માંથી વાર્ષિક 7- 10 હજાર ભ્રુણ ઉત્પન્ન કરવાનો ફર્ટીલાઈઝેશન માટેની આ વિશ્વ કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની રાષ્ટીય ગોકુલ મશીન યોજના અંતર્ગત રૂ. 39 કરોડની સબસીડી મંજુર કરવામાં આવી છે.
BBBRC પ્રોજેક્ટ માટે ભીલડી ખાતે 235 વીઘા જમીન ખરીદી કરવામાં આવી છે. તેમાંથી અંદાજીત 175 વીઘા જમીન પર પશુઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવશે તેમજ ઉત્પાદન માટે જૈવિક સુરક્ષા સાચવવાના હેતુસર વધુમાં વધુ મિકેનાઈજીન જેસન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 5,000 ક્યુબિક મીટર પ્રતિ દિવસ કાચો ગેસ અથવા પ્રતિ દિવસ 100 ટન છાણની ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ નું નિર્માણ થશે તે સિવાય એક અધતન મિલ્ક પાર્લર અને બલ્ક મિલ્ક કુલરની પણ સગવડ ઊભી કરાશે
2 :- બનાસ બેંક નવીન ઓડિટોરીયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટર – જિલ્લા મથક પાલનપુર ખાતે
1 :- બનાસ ડેરીના અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ – પાલનપુર ના બાદરપુર ઓઇલ સંકુલ ખાતે રૂ. 45 કરોડના ખર્ચે( પ્રતિદિવસ 50 મેટ્રિક ટન ક્ષમતા સાથે ઘઉંના આટા પ્લાન્ટ નુ નિર્માણ કરાયું ઘઉં ના લોટના પોષક મૂલ્યને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટમાં પ્રાચીન ટેક્નોલોજી સ્ટોન મિલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે આટા પ્લાન્ટ નુ નિર્માણ ના લીધે ઘઉં ની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું છે આટા પ્લાન્ટ ની વિશેષતાઓ ધૂળ ધાતુ અને ભૂંસીને અલગ કરવા માટે વિવિધ હાઇટેક મશીનીરી અને અત્યાધુનિક સાધનોની સજ્જતા સાથે રૂ.45 કરોડના ખર્ચે ઘઉં આટા પ્લાન્ટ નિર્માણ કરાયું આ પ્લાન્ટ મા 40 એમ. ટી/ કલાક નાં દરે સયાલો માં ઘઉ ઉતારવાની ક્ષમતા 50 એમ. ટી/દિવસનો લોટ પ્રોસેસિંગ અને પેકિંગ કરવાની ક્ષમતા અને 2000 એમ.ટી ઘઉં ના સંગ્રહ માટે સીલો છે)
2 :- બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ – જિલ્લા મથક પાલનપુર ખાતે (બનાસ ડેરી પાલનપુર ખાતે 10,000 kg પ્રતિક કલાકની ક્ષમતા ધરાવતા બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ નું નિર્માણ કરવામાં આવે છે બનાસ ડેરી વ્હે માંથી 80 ટકા દુઘ પ્રોટીનને કેન્દ્રિય કરવાં માટે અત્યાધુનિક વે પ્રોટીન સાંદ્રતા પ્લાન્ટ સ્થાપ્યો છે આ પ્લાન્ટ થકી અમૂલ બ્રાન્ડ હેઠળ બનાસ ડેરી ભારતમાં પ્રથમવાર વ્હે પ્રોટીન પ્રોજેક્ટ લોન્ચ કરશે બનાસ ડેરી હાઈ પ્રોટીન બટર મિલ્ક અને હાઈ પ્રોટીન લચ્છી પણ બનાવશે 32 ગ્રામ સેચેટમાં 25 ગ્રામ શુદ્ધ લેકટોઝ ફ્રી વે પ્રોટીન હોય છે અને જેમાં પાંચ ગ્રામ બ્રાન્ડ ચેન એમિનો એસિડ છે જે સ્નાયુઓ માટે જરૂરી પોષક તત્વો છે આ ૩૨ ગ્રામ ગુણવંત્તાયુક્ત વ્હે પ્રોટેનને કોઈપણ ફળોના રસ પાણી અથવા દૂધ સાથે સારી રીતે મિક્સ કરીને વાપરી શકાય છે)
1 : – ઘી ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંક લી. ના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેકટનો શુભારંભ
2 :- માઈક ATM અને કિસાન ક્રેડિટ કાર્ડ( KCC -પશુપાલન) નો શુભારંભ
(બનાસ બેંક દ્વારા સહકાર વિકાસ યોજના અંતર્ગત પશુપાલકોને રૂપિયા 50 હજાર સુધી ઝીરો ટકા વ્યાજે kcc પશુપાલન લોન કોઈપણ સિક્યુરિટી વગર આપવાનું શરૂ કરવામાં આવેલ છે)
3 :- બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડકરનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવ માટે આહવાન કર્યું આહ્યનને એક નોટ તરીકે સ્વીકારીને બનાસ ડેરીએ ગોબર માંથી cng ઉત્પાદન કરવા બાયો સીએનજી પ્લાન્ટ દામા ખાતે સ્થાપિત કર્યો છે આપ પ્રાકૃતિક સંજીવની ખાતર ઉત્પાદન કરાય છે આ સંજીવની ખાતર ખાતર હેઠળ વિવિધ પ્રકારના પ્રાકૃતિક ખાતર ની પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે સંજેલી ખાતર એક કિલો 5 kg અને 25 કેજી ના પેકિંગમાં ઉપલબ્ધ છે