પાલનપુર વૃધ્ધાશ્રમ ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સદભાવના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પાલનપુર વૃધ્ધાશ્રમ…
પ્રજાને પાણી મળે શુદ્ધ એ માટે સરપંચે હાથ ધર્યું યુદ્ધ, કામ જાણીને કહેશો – કાશ બધા ગામને આવા સરપંચ મળે
ભવર મીણા, પાલનપુર: ગામ ને સ્વચ્છ રાખવું એ પ્રજા ના પ્રતિનિધિ નું…
બનાસકાંઠાના લોકોને પાણીના ફાંફાં પડશે, જળ સુકાયા અને તળ ટૂંકાયા, હવે ઉનાળો નીકળશે કેમ?
ભવર મીણા (પાલનપુર): ઉનાળા નો પ્રારંભ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે…
LCB પોલીસે જોરદાર સપાટો બોલાવી દીધો, ગુજરાત આવતો લાખોનો દારૂ આ રીતે ઘુસે એ પહેલા જ ખેલ પાડી દીધો
ભવર મીણા,પાલનપુર: રાજસ્થાન તરફથી ગુજરાત ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા દારૂના જથ્થાને જિલ્લા…
કોઠાસૂઝથી થાય એ ડિગ્રીથી પણ ન થાય, ગુજરાતના ગામડાની આદિવાસી બહેનોએ વિદેશની કંપનીને ટક્કર મારે એવી કંપની બનાવી
ગામડાની નિરક્ષર બહેનોની પોતાની કંપની હોય.... ? તો મોટાભાગના લોકો કહે ના.…
અમીરગઢની દીકરીના ઓવારણાં, યુક્રેનથી ઘરે પરત ફરેલી દીકરીએ સરકારનો ઉપકાર માની કહ્યું-વિશ્વાસ રાખો બધા પરત આવશે
ભવર મીણા (પાલનપુર): યુક્રેનથી આવેલી અમીરગઢની દીકરી જિનલ અગ્રવાલ હેમખેમ પોતાના માદરે…
બનાસકાંઠામાં ઘોડા ખેલતા જુઓ એટલે તમે બધું ભૂલી જાઓ, અનેક કરતબો અજમાવી મેડલો જીત્યા, અશ્વ અને આનંદમેળાનું આયોજન
શ્રવણ પરમાર, થરાદ: લાખણી તાલુકાના જસરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે…
અમીરગઢના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, મોટી સંખ્યામા ઉમટી પડ્યા શિવભક્તો
ભવર મીણા, અમીરગઢ: અમીરગઢ તાલુકાના શિવાલયો મહા શિવરાત્રીના પર્વને લઈ હર હર…
મા અંબાના ધામમા શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી, પાલખી યાત્રા બની વિશેષ આકર્ષણનુ કેંદ્ર
અંબાજી, પ્રહલાદ પૂજારી: બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 60 કીમી દૂર…
બનાસકાંઠામાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો, જળ માટે જન આંદોલન કરી સરકારને આપવી ચેતવણી, પાણી નહીં મળે તો સરકાર 2022ની ચૂંટણીમાં ભોગવશે
પાલનપુર: બનાસકાંઠામાં મહત્તમ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે…