Bollywood News: ‘દેવરા’ એક્ટર સૈફ અલી ખાન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૈફ અલી ખાનને આજે, સોમવાર, 22 જાન્યુઆરી, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, તેમના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેમને સવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર બાદ સૈફના ફેન્સ ખૂબ જ નારાજ છે.
અંબાલાલ પટેલની મહા ભયંકર આગાહી, ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?
સૈફ અલી ખાન કેવી રીતે ઘાયલ થયો તેની માહિતી હજુ મળી નથી. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે. આ સમાચાર પછી ફેન્સ સૈફના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે.