SBIના આ નિયમો બદલાતા ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, આ કામ માટે બેંક તમને પુછ્યા વગર જ ખાતામાથી કાપી લેશે પૈસા!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ન્યૂઝ)માં ખાતા ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે અને કોઈપણ ટ્રાન્ઝેક્શન વગર તમારા ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ રહ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે બેંક તમારા ખાતામાંથી આ પૈસા કેમ કાપી રહી છે…? આ દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે ઘણા ગ્રાહકોના ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ રહ્યા છે. તેની સાથે 147.50 રૂપિયાની કપાતનો મેસેજ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેસેજ જોઈને ઘણા ગ્રાહકો બેંક પહોંચી ગયા છે.

ખાતામાંથી કપાઈ જશે આપોઆપ આટલા રૂપિયા

બેંક તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે SBI દ્વારા ગ્રાહકોના ખાતામાંથી આ પૈસા ડેબિટ કરવામાં આવી રહ્યા છે. બેંક આ પૈસા મેન્ટેનન્સ ચાર્જ તરીકે લઈ રહી છે. આ પૈસા બેંકમાંથી વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. બેંકે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. આ પૈસા બેંકમાંથી ચાર્જ તરીકે કાપવામાં આવે છે.

બેંકે ટ્વીટ કરીને આપી જાણકારી

બેંક દ્વારા જારી કરાયેલ ડેબિટ કાર્ડ માટે ગ્રાહકો પાસેથી વાર્ષિક 125 રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે. તેમાં 18 ટકાના દરે GST ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આ રકમ 147.50 રૂપિયા થઈ જાય છે. આ પૈસા બેંકમાંથી ચાર્જ તરીકે કાપવામાં આવે છે. બેંક દ્વારા જારી કરાયેલ ડેબિટ કાર્ડ માટે ગ્રાહકો પાસેથી વાર્ષિક 125 રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે.

આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે લીધુ મોટૂ પગલુ, ઓરેવા ગ્રુપને શો-કોઝ નોટિસ ફટકારી સ્પષ્ટ કહી દીધુ કે…

ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો

તેમાં 18 ટકાના દરે GST ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આ રકમ 147.50 રૂપિયા થઈ જાય છે. આ સિવાય જો કોઈ ગ્રાહક પોતાનું ડેબિટ કાર્ડ બદલવા માંગે છે તો તેના માટે તેણે GST ચાર્જ સાથે બેંકને 300 રૂપિયા ચૂકવવા પડશે.


Share this Article
TAGGED: