છેલ્લા બે સત્રોથી સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ શુક્રવારે અમેરિકાના ડેટા બાદ સ્થાનિક બજારમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓ મોંઘા થઈ ગયા હતા. સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. એમસીએક્સ પર 3 ફેબ્રુઆરીએ પાકતા સોનાના વાયદા રૂ. 56,746 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે તેણે તેના અગાઉના રેકોર્ડ 56,588 રૂપિયાને વટાવી દીધો છે. ચાંદી વિશે વાત કરીએ તો MCX પર 3 માર્ચે પાકતા ચાંદીના વાયદા સવારે 11:38 વાગ્યે રૂ. 437 વધીને રૂ. 68,796 પ્રતિ કિલોગ્રામ થયા હતા.
દેશમા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત છે આટલી:
દિલ્હી – 56,890 રૂપિયા
મુંબઈ – 56,730 રૂપિયા
ચેન્નાઈ – રૂ.57,710 રૂપિયા
કોલકાતા – 56,730 રૂપિયા
બેંગલુરુ – રૂ.56,780 રૂપિયા
અમદાવાદ – 56,780 રૂપિયા
1 કિલો ચાંદીના ભાવ ભારતીય બજારમા છે આટલા:
આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા
ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો
દિલ્હી – 71,900 રૂપિયા
મુંબઈ – 72,500 રૂપિયા
ચેન્નાઈ – 73,500 રૂપિયા
કોલકાતા – 72,200 રૂપિયા
બેંગલુરુ – 74,800 રૂપિયા