સોના-ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, તહેવારો પહેલા મોંઘવારીનો ડામ, જોઈ લો આજની નવી કિંમતો

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોમોડિટી માર્કેટમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. બુધવારે (18 સપ્ટેમ્બર) વાયદા બજારમાં કિંમતોમાં વધારો થયો છે. આજે સોનું રૂ.131ના વધારા સાથે રૂ.73,225ની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું, જે ગઇકાલે રૂ.73,094 પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ.363ના વધારા સાથે રૂ.88,777 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. જે ગઈ કાલે રૂ.89,140 પર બંધ રહ્યો હતો.

IBJA પર સોના અને ચાંદીના ભાવ શું છે?

હવે ચાલો જોઈએ કે IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર સોના અને ચાંદીના વિવિધ કેરેટના દરોમાં શું ચાલી રહ્યું છે

– ફાઇન ગોલ્ડ (999)- 7,328
– 22 KT- 7,152
– 20 KT- 6,522
– 18KT- 5,935
– 14KT- 4,726
– ચાંદી (999)- 87,537

ટ્રાફિક કોન્સ્ટેબલને તમારા વાહનની ચાવી કે ટાયરમાંથી હવા કાઢવાનો કોઈ જ અધિકાર નથી, જાણો શું કહે છે નિયમો?

જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?

‘તે કોલસો છે…’, સચિન તેંડુલકરના પુત્ર હવે યુવરાજ સિંહના પિતાના નિશાના પર, જાણો કેવા કેવા શબ્દો કહ્યાં?

IBJA ના ગઈકાલના બંધ દરો

– રૂ. 999- રૂ 73,276 પ્રતિ 10 ગ્રામ
– 995- 72,983
– 916- 67,121
– 750- 54,957
– 585- 42,867
– ચાંદી- 87,537


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly