આ ક્રિકેટરે આટલા કરોડની ચમચમતી કાર ખરીદી, IPLએ બનાવી દીધો જબરદસ્ત અમીર, સંપત્તિ જાણીને ચોંકી જશો

Desk Editor
By Desk Editor
Share this Article

Jaydev Unadkat Net Worth : આ ક્રિકેટર આઈપીએલ 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તાજેતરમાં જ તેણે 1 કરોડથી વધુની કિંમતની કાર ખરીદી. આઇપીએલે ભારતમાં ક્રિકેટરોની હાલત સુધારી લીધી છે. આ કારણે જયદેવ ઉનડકટ (Jaydev Undkat) સહિત ઘણા યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા બતાવવાની તક મળી છે.

 

જયદેવ ઉનડકટ પણ ભારતીય ક્રિકેટ (Indian cricket) ટીમનો ભાગ રહી ચુક્યો છે. હાલમાં જ તેને લાંબા સમય બાદ ટીમમાં વાપસીની તક મળી છે. જોકે ઉનડકટને ખરી ઓળખ આઇપીએલથી મળી હતી, જ્યાં તે 2018ની સિઝનનો સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થયો નથી. આ ક્રિકેટરે તાજેતરમાં જ મર્સિડીઝ બેન્ઝ જીએલઇ એસયુવી (Mercedes Benz GLE SUV) ખરીદી હતી, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે.

 

 

આ એસયુવી મર્સિડિઝની શ્રેષ્ઠ કાર્સમાંની એક છે, જે માત્ર 7.2 સેકન્ડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે અને 225 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડી શકે છે. તેની આવકનો મુખ્ય સ્ત્રોત આઇપીએલ છે. આ ટૂર્નામેન્ટથી ઘણા ક્રિકેટરોને અમીર બનવાની તક મળી છે.

 

 

જય બજરંગબલી: નદીએ બધું નષ્ટ કરી નાખ્યું, હનુમાન મંદિર પણ ન છોડ્યું, પણ બજરંગબલીનો વાળ પણ વાંકો ન કરી શકી

હવે કોઈ નહીં બચે! SSB એ મોટી કાર્યવાહી કરતા સીમા હૈદર પર કડક એક્શન લીધાં, એક એક રહસ્યો બહાર આવતા ખળભળાટ

કેરળ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય, કહ્યું ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા માંગુ છું જાણો શું છે કારણ?

 

જયદેવ ઉનડકટની હાલની કમાણી દર મહિને 40,000 ડોલરથી વધુની છે. એટલે કે તે દર મહિને 33 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યો છે. જયદેવ ઉનડકટની હાલની નેટવર્થ 60 લાખ ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાથી વધુ છે.

 

 

 


Share this Article
TAGGED: