Business NEWS: Jio એ તેના પ્લાનની કિંમતોમાં ફેરફાર કર્યો છે. આ પછી ઘણા પ્લાન મોંઘા થઈ ગયા છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સાથે જ સસ્તા પ્લાન વિશે પણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Jio 51 પ્લાન
Jioનો 51 રૂપિયાનો પ્લાન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 3 GB 4G ડેટા ઓફર કરવામાં આવે છે અને અનમિલિટેડ 5G ડેટા ઉપલબ્ધ થશે.
સક્રિય પ્લાન હોવી ફરજિયાત છે
જો તમે 51 રૂપિયાનો પ્લાન ખરીદો છો, તો તમારી પાસે 1.5 જીબીનો દૈનિક સક્રિય પ્લાન હોવો જોઈએ. આ પછી જ તમને આ પ્લાનનો ફાયદો મળશે.
કોના માટે ફાયદાકારક?
આ પ્લાન એવા યૂઝર્સની પહેલી પસંદ છે જેઓ ઓછી કિંમતે વધુ ફાયદાઓ સાથે પ્લાન શોધે છે. તેમાં મળતા ફાયદા દરેકને ગમે છે. આ તમારા માટે પણ ખૂબ જ સારો વિકલ્પ સાબિત થશે.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
જિયોએ હટાવ્યા પ્લાન
Jio એ ઘણા પ્લાન ડીલીટ કર્યા છે. આમાં 2545 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે. જેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવતો હતો. જો કે, હવે યુઝર્સને આ પ્લાન નહી મળે.