કરોડોની સંપતિનો માલિક છે ગૌતમ ગંભીર, પત્ની પણ કરોડો છાપે છે, ઓડી મર્સિડીઝ જેવી મોંઘી કારનો તો ખડકલો છે

Lok Patrika Desk
By Lok Patrika Desk
gambhir
Share this Article

વર્ષ 2018માં ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને રાજકારણ તરફ વળ્યા હતા. અમે તમને જણાવીશું કે ગૌતમ ગંભીર કેટલી કમાણી કરે છે? અને તેની નેટવર્થ કેટલી છે. આ સમયે ગંભીરનું નામ પણ ચર્ચામાં છે.

gambhir

ગૌતમ ગંભીર ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક હતા. 2007 અને 2011ના વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત માટે 200 થી વધુ મેચ રમ્યા પછી, ગૌતમ ગંભીરે વર્ષ 2018 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.

gambhir

creedon.comના એક રિપોર્ટ અનુસાર, ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ 150 કરોડની આસપાસ છે. વર્ષ 2017 અને 2018 ની વચ્ચે તેણે 12 કરોડ રૂપિયાની કમાણી કરી. જેમાં આઈપીએલ અને ડોમેસ્ટિક મેચોની ફી પણ જોડવામાં આવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ગંભીર રાજકારણ તરફ વળ્યો હતો.

gambhir

ગૌતમ ગંભીરે વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો. તે પૂર્વ દિલ્હીથી લડ્યો અને જીત્યો. સંસદ સભ્ય હોવાને કારણે ગંભીરને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે અને તે સિવાય ગંભીરને 50,000 રૂપિયા મહિને અલગથી આપવામાં આવે છે કારણ કે તે દિલ્હી પ્રદેશના વડા છે.

gambhir


ગૌતમ ગંભીર એક મોંઘી કારનો માલિક છે. તેની પાસે મર્સિડીઝ, બીએમડબલ્યુ, ઓડી અને ટોયોટા કોરોલા જેવી મોંઘી કાર છે. ગૌતમ ગંભીરની કમાણી માત્ર IPL અને રાજનીતિથી જ નહીં પરંતુ બ્રાન્ડ પ્રમોશનથી પણ છે. ગૌતમ ફેન્ટસી એપ ‘ક્રિકપ્લે’નો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે

ભારતમાં પ્રથમ વખત આવું બન્યું! 78 વર-કન્યાને નસીબ ખુલી ગયું, 750 ચોરસ ફૂટનો મોંઘોદાટ પ્લોટ દાનમાં મળ્યો

આંબાના ઝાડમાંથી ટપ ટપ ટપકી કડકડતી મોટી મોટી નોટો… IT Raidમાં ખરી પડ્યાં કરોડ રૂપિયા, જોનારા દંગ રહી ગયાં

ગંભીરે વર્ષ 2018માં નતાશા જૈન સાથે લગ્ન કર્યા હતા. જે એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. નતાશા રાજવી પરિવારમાંથી આવે છે. તે પોતે પણ એક બિઝનેસવુમન છે. લગ્ન પહેલા તેઓ ખૂબ સારા મિત્રો હતા.


Share this Article