Breaking: ગુજરાતીઓ હરખાઓ, આ વખતે વડાપ્રધાન મોદી પણ તમારી સાથે મેચ જોવા સ્ટેડિયમમાં બેસશે એવી પુરી શક્યતાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં એક અનોખો જ માહોલ જોવા મળી રહ્યા…
આને કહેવાય સાચા ગૃહરાજ્ય મંત્રી, સુરતમાં રત્નકલાકારની દિવ્યાંગ દિકરી માટે જે કર્યું એમાં આખું ગુજરાત હર્ષ સંઘવીને આપશે આશીર્વાદ!
સુરતમાં રત્નકલાકારની એક દિવ્યાંગ દિકરીએ માતા-પિતા સાથે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં…
સૌરવ ગાંગુલીએ કોલકાતામાં ખરીદી આલીશાન હવેલી, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. તેના પ્રમુખ…
રમતગમત જગતમાં શોકની લહેર, ભારત માટે વર્લ્ડ કપ જીતનાર આ ખેલાડીનું અચાનક થયુ નિધન
ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડી ઉદય ચૌટાનું ટૂંકી માંદગી બાદ આજે સવારે અવસાન…
તમારો ભાઈ હશે, મારી તો જાન છે સલમાન, વર્લ્ડ ચેમ્પિયન બોક્સર નિખાત ઝરીનનો ઈન્ટરવ્યુ દરમિયાન ઉભરાયો પ્રેમ
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ સર્જનાર ભારતીય બોક્સર નિખત ઝરીન આ…
પાલનપુરના ટાકરવાડા ખાતે ૧૧મો ખેલ મહાકુંભનો પ્રાંરભ, મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનુ કરાયુ આયોજન
સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠાના…
તમે મારી સાથે લગ્ન કરીશો? લાઈવ શોમાં યુવતીના આ પ્રસ્તાવ પર શરમાઈ ગયો પાકિસ્તાની ક્રિકેટર, આપ્યો આવો જવાબ
ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો અને ક્રિકેટરોના ક્રેઝની વાર્તાઓ માત્ર ભારતના ક્રિકેટરો માટે જ…
વર્લ્ડ કપ જીતવો હોય તો આ ખેલાડીને તો ટીમમાં લેવો જ પડશે, દેશના આ દિગ્ગજ બેટ્સમેને આપી સ્પષ્ટ સલાહ
IPL 2022 લીગમાં દુનિયાભરના ખેલાડીઓ પોતાનો દબદબો ફેલાવી રહ્યા છે. આ સમયે…
અથિયા શેટ્ટીના લગ્ન અંગે પહેલીવાર સુનીલ શેટ્ટીએ આપ્યો જવાબ, કહ્યું- કેએલ રાહુલ ગમે તો છે પણ…..
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેએ પહેલા આ…
ફેન્સ માટે માઠા સમાચાર, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત, IPLની બાકીની મેચો પણ ગુમાવે એવી પુરી શક્યતા
ચેન્નાઈના સ્ટાર પ્લેયર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો…