પ્રજ્ઞા જયસ્વાલ હાલમાં જ મ્યુઝિક વીડિયો ‘મેં ચલા’માં જોવા મળી હતી જેમાં તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું.
મ્યુઝિક વિડિયોમાં સલમાન સાથે પ્રજ્ઞા જયસ્વાલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ગીતમાં ગુરૂ રંધાવા અને યૂલિયા વન્તુરેનો અવાજ સાંભળવા મળ્યો છે.
વાસ્તવિક જીવનમાં પણ પ્રજ્ઞા જયસ્વાલ ખૂબ જ ગ્લેમરસ જીવન જીવે છે. તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે.
બિકીનીથી લઈને મોનોકિની સુધી પ્રજ્ઞા જયસ્વાલના ફોટા વાયરલ થાય છે અને તેના ચાહકોને આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.
પ્રજ્ઞા દક્ષિણની ફિલ્મોની અભિનેત્રી છે, તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
તે સલમાનની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’માં જોવા મળવાની હતી પરંતુ કંઈક એવું થયું કે તેણે આ ફિલ્મ છોડી દીધી.