Bollywood News: દીપિકા પાદુકોણ તેની ફિલ્મ કલ્કીના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેના માટે તેણે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
આ ફિલ્મમાં તેની સાથે સાઉથના બેસ્ટ એક્ટર અને ઘણી છોકરીઓના હાર્ટથ્રોબ પ્રભાસ અને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ હતા.
પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચેલી ફિલ્મ કલ્કીની ટીમ દીપિકાનું સંપૂર્ણ ધ્યાન રાખતી જોવા મળી હતી. ખાસ કરીને પ્રભાસની આ છોકરીને મદદ કરવાની રીત સૌના દિલને સ્પર્શી ગઈ.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
આ બધા પછી, અમિતાભ બચ્ચને ફિલ્મના નિર્માતા અશ્વિની દત્તના ચરણ સ્પર્શ કર્યા તે બાબત સૌનું ધ્યાન ખેંચે છે. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને નિર્માતા અશ્વિની દત્તની પ્રશંસા કરી હતી.