ખૂબ જ નાની ઉંમરમાં અવનીત કૌર ફેમસ થઈ ગઈ છે.
અવનીત કૌર હેડલાઇન્સમા તેના ફોટાને કારણે રહેતી હોય છે.
અવનીત કૌરની તસવીરો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે.
ડાન્સિંગ રિયાલિટી શોથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અવનીતની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
અવનીત કૌર ભલે માત્ર 20 વર્ષની હોય, પરંતુ તેની સ્ટાઈલથી તે એકથી વધુ સુંદરીઓને હરાવી રહી છે.
અવનીત કૌરના બોલ્ડ લુક જ્યારે પણ શરે કરવામા આવે તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે.
અવનીત કૌરના ફોટૉ વાયરલ થતા જ તેના પર ફેન કોમેંટ કરવાનુ ચાલુ કરી દે છે.