Bollywood News: બાહુબલી ફિલ્મમાં શિવગામી દેવીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રામ્યા કૃષ્ણન વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. રામ્યા જ્યારે પણ મોટા પડદા પર જોવા મળે છે ત્યારે તે પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે રામ્યાએ ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ પણ કર્યો છે. હા… રામ્યાના અમિતાભથી લઈને શાહરૂખ ખાન સુધીના દરેક સાથે ઓનસ્ક્રીન પ્રેમ સંબંધો રહ્યા છે.
બાહુબલીમાં શિવગામી દેવી તરીકે પોતાની ક્ષમતા દર્શાવનાર અભિનેત્રીએ ફિલ્મ ત્રિમૂર્તિમાં અભિનેતા અનિલ કપૂર સાથે ઓનસ્ક્રીન રોમાંસ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનો એક સીન એટલો બોલ્ડ હતો કે મેકર્સે તેને કાપવો પડ્યો હતો.
રામ્યા કૃષ્ણને 1998માં રિલીઝ થયેલી ફિલ્મ વજુદમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ દેખાડ્યો હતો. અભિનેત્રીએ આ ફિલ્મમાં બોલિવૂડના પ્રખ્યાત કલાકાર નાના-પાટેકર સાથે કિસિંગ સીન પણ આપ્યો હતો.
રામ્યાએ તેના કરતા 24 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે ઓનસ્ક્રીન રોમાન્સ પણ કર્યો છે. અભિનેત્રીએ હિન્દી ગીત ‘તુ સાવન મેં પ્યાર પિયા’માં વિનોદ ખન્ના સાથે બોલ્ડ સીન આપ્યો હતો.
BIG Breaking : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે, વિવાદનો અંત આવ્યો!
અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જ આખું ગુજરાત મોજમાં, કાલથી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે
રામ્યાએ અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં અને છોટે મિયાંમાં બિગ બીની લેડી લવની ભૂમિકા ભજવી હતી. રામ્યાએ શાહરૂખ ખાન સાથે ચાહત ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં રામ્યાનું પાત્ર શાહરૂખના પ્રેમમાં પાગલ બતાવાયું છે.