બોલીવુડની સુપરબોલ્ડ અભિનેત્રી ઇશા ગુપ્તા હાલ પોતાના બોયફ્રેન્ડ મૈનુઅલ કેંપસ ગ્વાલર સાથે લાસ વેગાસમાં છે. જ્યાં તે હોલીડે એન્જાેય કરી રહી છે. જ્યાં ત્યાંથી અભિનેત્રીએ હવે બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતાં એવા પ્રાઇવેટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી દીધી છે તે હવે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
પોતાના બોલ્ડ લુકથી લોકોના દિલ પર આગ લગાવનાર ઇશા ગુપ્તાએ લોસ વેગાસથી સમુદ્ર કિનારેના કેટલાક ફોટા શેર કર્યા છે. તેમાં અભિનેત્રી એક ફોટામાં બ્લેક કલરની બિકિની પહેરેલી જાેવા મળે છે.
આ હોલીડેના ઇશાએ ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ અને વિદેશી મિત્રો સાથે એન્જાેય કરી રહી છે. હવે જરા ઇશાના બોયફ્રેન્ડ મૈનુઅલની આ ફોટાને જુઓ.
તેમાં તે સમુદ્રને નિહાળતી જાેવા મળી અને સનસેટની મજા માણતી જાેવા મળી રહી છે. મિત્રો અને બોયફ્રેન્ડ સથે ઇશાનો આ ફોટો જુઓ. તેમાં ઇશા ગુપ્તા બ્લેક કલરના રિવીલિંગ ડીપનેક વનપીસ પહેરેલી જાેવા મળી રહી છે.
આ ફોટામાં ઇશા ગુપ્તા અને તેના બોયફ્રેન્ડ એકબીજાનો હાથ પકડેલા જાેવા મળી રહ્યા છે.