અભિનેત્રી કમાલિકા ચંદાએ વેબ સિરીઝ ‘મસ્તરામ’માં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. આ સિરીઝથી તે ચર્ચામાં આવી હતી. રિયલ લાઈફમાં પણ કમાલિકા ચંદા ખૂબ જ બોલ્ડ છે અને પોતાની હોટ તસવીરોથી ફેન્સને દિવાના કરે છે.
કમાલિકા ચંદાએ વેબ સિરીઝ ‘મસ્તરામ’માં મંત્રીના પર્સનલ સેક્રેટરીની ભૂમિકા ભજવી હતી. તેણે સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી અને એકથી વધુ બોલ્ડ સીન આપ્યા.
રિયલ લાઈફમાં પણ કમાલિકા ચંદા ખૂબ જ બોલ્ડ છે અને જે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકાય છે.
તેનુ ઇન્સ્ટા એકાઉન્ટ હોટ તસવીરોથી ભરેલું છે. કમાલિકા ચંદા એક ફોટોશૂટ માટે ન્યૂડ થઈ છે, જેના કારણે તેણે ઘણી હેડલાઈન્સ બનાવી છે.
તે ક્યારેક બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં પોતાના હોટ ફોટો શેર કરીને ફેન્સના હોશ ઉડાવે છે. તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી છે.