રશ્મિકા મંદન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી.
તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો હોટ અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
રશ્મિકાના ફોટા નવા લુકમાં ઈન્ટરનેટ પર છવાયેલા છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
વેસ્ટર્ન ડ્રેસથી લઈને ટ્રેડિશનલ લુકમાં તે પોતાના ફેન્સને દિવાના બનાવે છે.
રશ્મિકા મંડન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે જેને લાખો લાઇક્સ મળી છે. કોમેન્ટ સેક્શનમાં તેની સુંદરતાના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદન્ના ફિલ્મ ‘મિશન મજનુ’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.