દેવોલિના ભટ્ટાચારજી ‘સાથ નિભાના સાથિયા સિરિયલ’માં ગોપી વહુનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થઈ ગઈ હતી. આ સીરિયલમાં દેવોલિના ભોલી-ભલી ગોપી વહુના રૂપમાં જોવા મળી હતી.
સીરિયલના ડાયલોગ્સથી લઈને ગોપી વહુના લુક સુધી બધું જ હેડલાઈન્સમાં હતું. પરંતુ જો તમને લાગે છે કે ગોપી વહુ વાસ્તવિક જીવનમાં પણ આવી જ છે તો તમે બિલકુલ ખોટા છો. ગોપી વહુનો ગ્લેમરસ લુક શેર કરવામા આવ્યો છે.
સીરિયલમાં હંમેશા સાડી પહેરતી ગોપી વહુનો આ લુક જોઈ તમે ચોંકી જશો.
હંમેશા માથા પર પલ્લુ સાથે જોવા મળતી અને ટીવી શોમાં ડરતી જોવા મળતી ગોપી વાસ્તવિક જીવનમાં એકદમ સ્પષ્ટવક્તા છે.
દેવોલિના ભટ્ટાચારીની આ તસવીરો પરથી તેનો અંદાજો લગાવી શકાય છે. આ તસવીરોમાં અભિનેત્રી પૂલમાં પોતાનો અલગ અંદાજ બતાવતી જોવા મળી રહી છે.
જેને જોઈને તમે પણ કહેશો કે ગોપી વહુ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે.