રેડ બિકીની પહેરીને સુપર હોટ લુકમાં ઇલિયાના ડીક્રુઝે ધમાલ મચાવી, ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની લાઈન થઈ ગઈ

Lok Patrika
By Lok Patrika
Share this Article

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝે સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે જે જાેરદાર વાયરલ થઈ રહી છે. તસવીરમાં ઇલિયાના રેડ બિકીની પહેરીને સુપર હોટ લુકમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લુક જાેઈને તેના ફેન્સ પણ મોઢામાંથી લાળ લપકાવતા થઈ ગયા છે. ઇલિયાનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં ઇલિયાનાએ કેપ્શન હાર્ટ ઇમોજી બનાવી છે. આ તસવીરમાં ઇલિયાના ખૂબ જ હોટ લાગી રહી છે.

આ તસવીરમાં ઇલિયાના ડીક્રુઝ લાલ રંગની બિકીની પહેરેલી જાેવા મળી રહી છે. તસવીરમાં ઇલિયાના કેમેરા તરફ નહીં પરંતુ બીજે ક્યાંક જાેતી નજરે પડી રહી છે. પરંતુ તસવીરમાં ઇલિયાનાની સ્ટાઇલ ખૂબ જ મનમોહક છે. આ સાથે અભિનેત્રીની હેરસ્ટાઈલ પણ તેના લુકને ખૂબસૂરતી આપી રહી છે અને તેના ફેન્સને અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગત વખતે ઇલિયાના ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જાેવા મળી હતી, જેમાં તેણે મીરા રાવ નામની પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હતો. ઇલિયાના ટૂંક સમયમાં ‘અનફેર એન્ડ લવલીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તે રણદીપ હુડ્ડા સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. તેના સિવાય ઇલિયાના પણ રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં જાેવા મળવાની છે.

ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી મહત્વની ભૂમિકામાં હશે. ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ ઇલિયાનાએ પોતાની એક તસવીર શેર કરી હતી જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ તસવીરમાં ઇલિયાના બેડરૂમમાંથી સેલ્ફી લેતી જાેવા મળી હતી. આ તસવીરમાં અભિનેત્રી સફેદ રંગનો બાથરોબ પહેરેલી જાેવા મળી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly