ભોજપુરી સાથે, ઘણા હિન્દી ટીવી શોમાં કામ કરી ચૂકેલી અને પોતાની અદભૂત શૈલીથી ચાહકોના દિલો પર રાજ કરનાર મોનાલિસા આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયાની ચર્ચામાં છે.
તે છેલ્લા કેટલાક દિવસોથી ગોવામાં છે અને વેકેશન માણી રહી છે. આ સફરથી, મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર એક કરતા વધુ લુકમાં તસવીરો શેર કરી રહી છે. હાલમાં જ મોનાલિસાએ બિકીની લુકમાં તસવીરો શેર કરી હતી, જેમાં તે પૂલ પાસે પ્રિન્ટેડ બિકીની લુકમાં જોવા મળી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
અ’વાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવુ જ ઘાતક એલર્ટ
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
મોનાલિસા બિકીની લુકમાં ખૂબ જ સેક્સી લાગી રહી હતી. તે જ સમયે, તેણે કેટલાક વધુ ફોટા પણ શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ અદભૂત દેખાઈ રહી છે. મોનાલિસા પૂલ સાઇડ પર ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તે ખૂબ જ કિલર સ્માઈલ પણ આપી રહી છે, જે ચાહકોના દિલ ચોરવાનું કામ કરી રહી છે.