રૂબીના દિલૈક હાલમાં જ એકદમ બોલ્ડ બની ગઈ છે. તેણે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
તેના ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘બિગ બોસ 14’ની વિનર રૂબીનાની ‘અર્ધ’ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ પહેલા તેણે પોતાની સુંદર તસવીરો શેર કરી છે.રૂબીનાએ શેર કરેલા ફોટામાં તે ટોપલેસ છે.
આ ફોટામાં તેણે ટોપની જગ્યાએ ગુલાબનું મોટું ફૂલ પહેર્યું છે. રૂબીના 34 વર્ષની ઉંમરે પણ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
ફોટો માટે પોઝ આપતી વખતે રૂબીનાએ પોતાની કલિતાના સ્ટાઈલ બતાવી હતી.