ભોજપુરી બ્યુટી નમ્રતા મલ્લા તેના બોલ્ડ ડાન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.
નમ્રતા મલ્લાની લચી પડતી કમર જોઈને નેટીઝન્સ હોશ ઉડી ગયા.
ભોજપુરી ફિલ્મ જગતમાં નમ્રતા મલ્લાના બોલ્ડ ડાન્સને બિકીની બેબ પણ કહેવામાં આવે છે.
જ્યારે પણ બિકીની બેબ એટલે કે નમ્રતા મલ્લા તેના જોરદાર ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે ત્યારે ફેન્સને મોજ પડી જાય છે.
આ વખતે પણ નમ્રતાએ બિકીની ફોટો શેર કર્યા છે.
તેણે પોતાના સેક્સી લુકથી લોકોની શાંતિ ચોરી લીધી છે.
નમ્રતા મલ્લાના લેટેસ્ટ ફોટો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.
નમ્રતા મલ્લા (Namrata Malla New Video)એ પોતાની કમરને પણ લટકાવી છે.
અલગ અલગ પોઝમાં નમ્રતાએ ભૂક્કા બોલાવી દીધા છે.
સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ફોટો વાયરલ થઈ રહ્યાં છે.