બોલીવુડ હસીનાઓ ઘણીવાર એવા કપડાં પહેરી લે છે જે તેમના માટે માથાનો દુખાવો બની જાય છે. એવું જ કંઇક થયું જ્યારે ઉર્વશી રૌતેલા સ્ટેજ પર બિંદાસ થઇને રિવીલિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી હતી.
અચાનક ડાન્સ કરતાં અભિનેત્રીનો ડ્રેસ એવો નીચે સરક્યો કે તેમની કેમેરામાં કેદ થઇ ગઇ. ઉર્વશી રૌતેલાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં અભિનેત્રી ગાઉન પહેરીને એવા એવા ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે જેને જાેઇને ફેન્સ ખૂબ ખુશ થઇ રહ્યા છે. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા ગ્રીન કલરના બેકલેસ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલું છે. પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રીએ હાઇ પોની કરી છે.
આ સાથે જ સટલ મેકઅપ કર્યો છે. વીડિયોમાં તમે જાેઇ શકશો કે ઉવર્શી એક હાથમાં માઇક પકડેલી છે. ખાસ વાત એ છે કે ડાન્સ કરતાં કરતાં ઉર્વશી વીડિયોમાં ક્યારે માઇકને નીચે કરી કરીને પોતાને ફેરવતી રહે છે તો ક્યારેક માઇ પર કંઇક બોલતી જાેવા મળે છે.
જાેકે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક એટલું ફાસ્ટ વાગે છે કે તે તમને ઉર્વશીનો અવાજ સંભળાશે નહી. આ દરમિયાન કેમેરામાં ઉર્વશી ઓફ શોલ્ડર ડ્રેસ ઉપરની તર્ફથી સાઇડથી નીચે સરકવા લાગે છે. એક્ટ્રેસને જેવી જ ખબર પડે છે તો તેને તાત્કાલિક ખેંચે છે. અભિનેત્રી જેવું જ આમ કરે છે તો તેમને કેમેરામાં કેદ થઇ જાય છે.