Gandhinagar News: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષાના પરિણામનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે.રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે. રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
હસમુખ પટેલે આપી માહિતી
અત્રે જણાવીએ કે, વેઈટિંગ લીસ્ટમાં સમાવેશ થતાં ઉમેદવારોને તારીખ 6 અને 7 ફેબ્રુઆરીએ જિલ્લા ફાળવણી કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.
મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટ ના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવશે.
વિગતવાર કાર્યક્રમ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહ્યો છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 23, 2024
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યું છે કે, મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહ્યો છે.