Big Breaking: ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ, સરકારની જાહેરાત બાદ સત્તાવાર અપાઈ છૂટ, જાણો ક્યાં મળશે દારૂ?

Desk Editor
By Desk Editor
Share this Article

Gandhinagar News: ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થઇ ગયું છે. સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ આપવામાં આવી છે. અત્રે સત્તાવાર રીતે બે એકમોને છૂટ આપવામાં આવી છે.

આ 2 સ્થળોએ દારૂ પરમીટની છૂટ આપવામાં આવી છે. જ્યાં 2 હોટેલોને દારૂ પીરસવાની પરવાનગી મળી છે. હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરને છૂટ અપાઈ છે. ગિફ્ટ સિટી ક્લબને પણ છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે છૂટ આપી છે.

તમને જણાવી દઈએ કે  ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની શરતોને મંજૂરી મળ્યા બાદ મળેલા પ્રતિસાદને પગલે પ્રવાસન માટે પ્રતિબંધને ખોલવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે, પરંતુ દ્વારકાનો શિવરાજપુર બીચ એટલો સુંદર છે કે તે પ્રવાસીઓને ગોવાની મજા તો આપશે જ, સાથે જ સુંદરતામાં માલદીવને પણ ટક્કર આપશે.

અમદાવાદથી પ્રથમ ફ્લાઈટ પહોંચી અયોધ્યા, રામ, સીતા અને લક્ષ્મણના પોશાક પહેરેલા મુસાફરોનું અયોધ્યામાં કરાયું સ્વાગત

Flipkart અને Amazon નહીં પણ આ સાઇટ આપી રહી છે iPhone 15 પર 14 હજારનું ડિસ્કાઉન્ટ, જાણો વિગત

અભિષેક બચ્ચન પણ રામલલાના કરશે દર્શન, કહ્યું- ’22 જાન્યુઆરી માટે ખૂબ જ ઉત્સાહિત છું, દર્શન માટે અયોધ્યા જઈશ’

વધુમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી બાદ છેલ્લા 20 દિવસમાં જબરદસ્ત રોકાણની ગતિવિધિઓ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં સરકારી પ્રવાસન અધિકારીઓને આશા છે કે દારૂના સેવનને મંજૂરી આપીને બીચ ટુરીઝમને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય છે.

 


Share this Article