માંડલ – મેઘમણી ઉમિયા કેમ્પસ ખાતે ” 11 મો ખેલ મહાકુંભ ” અંતર્ગત ચેસ ની સ્પર્ધા માં 170 ટેબલ પર એક સાથે ચેસ ની હરીફાઈ યોજાઈ …આઝાદી ના 75 માં વર્ષે , જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કડવા પાટીદાર વઢિયાર ટ્રસ્ટ પ્રમુખ કિરણભાઈ પટેલના સહયોગથી માંડલ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં ર્ડા તેજ બેન – પૂર્વ ધારાસભ્ય તથા મયુરભાઈ પટેલ – ઇન્ટર નેશનલ ચેસ સ્પર્ધા ના ચેરમેન, તથા જિલ્લાના અધિકારી ઓ , એ.પી.એમ સી ચેરમેન ડી.આઈ. પટેલ, ભાજપ પ્રમુખ દશરથભાઈ પટેલ , મનુભાઈ પાવરા સાહેબ- શિક્ષણ બોર્ડ મેમ્બર , સરપંચ , તાલુકા વિકાસ અધિકારી , ઉમેદભાઈ , તથા આગેવાનો , કર્મચારીઓ, મીડિયા ના મિત્રો , વાલીઓ તથા ખેલાડીઓ , મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.