યુવાનોના મોત અને એમાં પણ ગુજરાતમાં એટેકના કારણે યુવાનોના મોતનો સિલસિલો બંધ જ નથી થતો. ત્યારે હવે વધારે એક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું કાર્ડિયક એરેસ્ટના કારણો મોત નિપજ્યું હોવાના સમાચાર આજે ચારેકોર ચર્ચામાં છે.
વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જીગ્નેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જતો હતો. ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકો લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશનું મોત નિપજતા હાહાકાર મચી ગયો.
લગાતાર સોનાના ભાવ તળિયે બેસ્યા, આજે ફરીથી મોટો કડાકો, હવે એક તોલાના ખાલી આટલા હજાર જ આપવાના
જુલાઈના પહેલા અઠવાડિયામાં જ 2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, કોર્ટે ભર્યું આ મહત્વનું પગલું
મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! સ્માર્ટફોન-ટીવીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો હવે નવી કિંમત્ત કેટલી?
ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ પણ એ વાતની પુષ્ટિ કરી છે. જિગ્નેશ વાજાનું મોત કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢના ચોરવાડ અને રાજકોટ જેવી જ ઘટના અઠવાડિયા પૂર્વે નવસારીમાં બની હતી. અહીંના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી શાળામાં જ રિસેસ દરમિયાન સીડી ચડતી સમયે ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. ત